________________
હર
આલાયણા.
મિથ્યાત્વ ઉપજાવી અન્યાય માગે ખેાલીને દનાવરણીય ક આંધ્યાં હાય એ દશ પ્રકારે દર્શનાવરણીય કર્મ બાંધ્યાં હાય આ ભવમાંહી, પરભવ માંહી, અનંતા ભવમાંહી દર્શોનાવરણીય કર્મ ખાંધ્યાં હાય તે સવ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં.
હવે વેદનીય કર્મની ખીજી પ્રકૃતિ અશાતા વેદનીય પંદર લેઢે ખાંધે તે પદર ભેદ કહે છે—૧ મનુષ્યને મારીને અશાતા વેદનીય કર્મ માંધ્યાં હાય, ૨ દુ:ખ શાક ધરીને અશાતા વેદનીય કર્મ બાંધ્યાં હાય, ૩ જીવને બંધન ખાંધીને અશાતા વેદનીય કર્મ બાંધ્યાં હાય, ૪ છેદન કરીને અશાતા વેદનીય કર્મ ખાંધ્યાં હાય, ૫ ભેદન કરીને અશાતા વેદનીય કર્મ ખાંધ્યાં હાય, ૬ શાડી કરીને અશાતા વેદનીય કર્મ આંધ્યાં હાય, છ પરને પીડા કરીને અશાતા વેદનીય કર્મ ખાંધ્યાં હાય, ૮ જીવને ત્રાસવે કરીને અશાતા વેદનીય કર્મ આંધ્યાં હાય, ૯ આક્રંદ કરીને અશાતા વેદનીય કર્મ બાંધ્યાં હાય, ૧૦ પરદ્રોહ કરીને અશાતા વેદનીય કર્મ બાંધ્યાં હાય, ૧૧ થાપણ મેાસ કરીને અશાતા વેદનીય કર્મ આંધ્યાં હાય, ૧૨ વિધ્વંસ યુદ્ધ કરીને અશાતા વેદનીય કર્મ માંધ્યાં હાય, ૧૩ પરપ્રાણીને દમવે કરીને અશાતા વેદનીય કર્મ આંધ્યાં હાય, ૧૪ ક્રોધ ઉપજાવીને અશાતા વેદનીય કર્મ માંધ્યાં હોય, ૧૫ પારકી નિંદા કરીને અશાતા વેદનીય કર્મ આંધ્યાં હોય એ પદ્મર ભેદે કરીને અશાતા વેનીય કર્મ આંધ્યાં હાય આભવ માંહી, પરભવ માંહી, અનંતા ભવમાંહી તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં.
હવે છ ખેલે કરીને દર્શન માહનીય કર્મ આંધે તે