________________
આલાયણા.
૭૩
કહે છે—૧ કેવલજ્ઞાનની નિંદા કરીને કર્મ બાંધ્યાં હાય, ૨ સિદ્ધાંતના વચનની નિંદા કરીને કર્મ માંધ્યાં હાય, ૩ ગુરૂનિંદા કરી કર્મ બાંધ્યાં હાય, ૪ સંઘ અને જિનમાર્ગની નિંદા કરીને કર્મ માંધ્યાં હાય, ૫ અરિહંતની નિંદા કરી કર્મ માંધ્યાં હાય, ૬ કુમાર્ગ પ્રકાશી કર્મ માંધ્યાં હાય એ છ ખેલે કરીને દન માહનીય કર્મી ખાંધ્યું હાય તે સવિ હું મન વચન કાયાએ કરીને તસ્સ મિચ્છામિ દુક્કડ
હવે ચારિત્ર મેાહનીય એ ખેલે માંધે તે કહે છે—૧ તીવ્ર કષાયના ઉદયે કરીને, ર હાસ્યાર્દિકે કરીને જીવ મેહનીય કર્મ આંધે. જે કમે` જીવ સંસારમાંહી ભુતા રહે, અનેક દુ:ખ સહે એ મેાહનીય કર્મની ઉત્કૃષ્ટી સ્થિતિ સિત્તેર કાડા કોડી સાગરાપમ પ્રમાણુ સંસારમાંહી રેાલવે. એ માહનીય કર્મ મિદરાપાન સરીખું છે જેમ મદિરાપાન કર્યો પછી જીવ એભાન થાય છે તેમ.
હવે આયુષ્ય કર્મની ત્રીજી પ્રકૃતિ તિર્યંચનું આયુષ વીશ ખેલે ખાંધે તે વીસ ખેલ કહે છે–૧ શિયલ રહિત, ૨ પરને વચ્ચે, ૩ ખાટુ એટલી મિથ્યાત્વ પષે, ૪ કુકમ ઉપદેશે, ૫ તાલમાપ ખાટાં કરે, ૬ માયા કરે, ૭ વચન ખાટાં કરે–લે, ૮ કુડી શાખ ભરે, ૯ ખરાને ખાટા ગધ મેળવે, ૧૦ કપુર કસ્તુરીમાં ભેળ કરે, ૧૧ કેશર માંહી ભેળ કરે, ૧૨ રૂપા · સેાના માંહી ભેળ કરે, ૧૩ અણુર્હુતી જીઠી આળ ચડાવે, ૧૪ ચારી કરે-ખાતર પાડે, ૧૫ હીંગ માંહી ભેળ કરે, ૧૬ વઢવાડ કરે, ૧૭ ઘી તેલ ભેળ સંભેળ કરે, ૧૮ કાપાત વેશ્યા કરે, ૧૯ નીલ વેશ્યા કરે, ૨૦ આત્ત