________________
આલાયણા.
૭૧
પ્રશંસા કરે, પ શાસ્ત્ર સિદ્ધાંતના મુલગા અર્થ ભાંગે, ૬ પારકા દોષ પ્રકાશે, ૭ મિથ્યાત્વ ઉપદેશે એ સાત ખેલે જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યાં હાય ! ભવમાંહી, પરભવ માંહી, અનંતાભવ માંહી તે સિવ ું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. ૧ કાલવેલાએ જ્ઞાન ભણીને જ્ઞાનવરણીય કર્મ બાંધ્યાં હાય, ૨ વિનય કર્યા વિના જ્ઞાન ભણીને ક બાંધ્યાં હાય, ૩ બહુ માન વિના જ્ઞાન ભણીને કર્મ માંધ્યાં હાય, ૪ ઉપધાન વહ્યા વિના જ્ઞાન ભણીને કર્મ બાંધ્યાં હાય, ૫ આપણા ગુરૂને એલવીને કર્મ માંધ્યાં હાય, ૬ સૂત્ર ખાટાં કહીને કર્મ માંધ્યાં હાય, ૭ અર્થ ખાટા કહીને કર્મ બાંધ્યાં હાય, ૮ સુત્ર અને અર્થ અને ખાટાં કહીને કર્મ બાંધ્યાં હાય એ આઠ અતિચાર કરીને જ્ઞાનાવરણીય કર્મ આંધ્યાં હાય આભવ માંહી, પરભવ માંહી, અનંતાભવ માંહી તે સિવ ું મન વચન કાચાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડ
હવે દર્શોનાવરણીય કર્મ કહે છે તેની નવ પ્રકૃતિ દશ ખેલે બંધાય તે દશ ખેાલ કહે છે:-૧ કુતીર્થ ની સ્તુતિ કરીને દનાવરણીય કર્મ બાંધ્યાં હેય, ૨ કુદેવની પ્રશંસા કરીને દનાવરણીય કર્મ બાંધ્યાં હાય, ૩ હિંસા કરીને દર્શનાવરણીય કર્મ બાંધ્યાં હૈ!ય, ૪ ચારિત્ર થકી હીન એવા ગુરૂની પ્રશંસા કરીને દર્શનાવરણીય કર્મ બાંધ્યાં હાય, ૫ કુશાસ્ત્રની પ્રશંસા કરીને દર્શનાવરણીય કર્મ આંધ્યાં હાય, ૬ મિથ્યાત્વ ઉપર ભાવ ધરીને દર્શનાવરણીય કર્મ બાંધ્યાં હાય, છ અતિ દુ:ખ અને અતિ શે!ક ધરીને દર્શનાવરણીય કર્મ માંધ્યાં હેય, ૮ સમ્યક્ત્વને દુષણુ લગાવીને દનાવરણીય કર્મ બાંધ્યાં હોય, ૯ વ્રતને ન પાળીને દર્શનાવરણીય કર્મ માંધ્યાં હાય, ૧૦