________________
પુણ્યપ્રકાશનું સ્તવન.
તણે સાવ એ ત્રીજો અધિકાર તો. ૬ મૃષાવાદ હિંસા ચેરી સાધનમુચ્છ મૈથુન તે; ક્રોધ માન માયા તૃષ્ણ સારા પ્રેમ છેષ પશુન્ય તે. ૭ નિંદા કલહ ન કીજીએ સારા કુડે ન દીજે આળ તે; રતિ અરતિ મિથ્યા તજે સારા માયામેસ જંજાળ તો. ૮ ત્રિવિધત્રિવિધ સરાવિએ સાવ પાપસ્થાન અઢાર તો શિવગતિ આરાધનતણે સાવ એ ચેાથો અધિકાર તે. ૯
ઢાળ ૫ મી. ( હવે નિસુણે ઈહાં આવીયા એ-એ દેશી)
જનમ જરા મોણે કરી એ, આ સંસાર અસાર તે, કર્યા કર્મ સહુ અનુભવે એ, કેઈ ન રાખણહાર તે. ૧ શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તે; શરણ ધર્મ શ્રી જૈનને એ, સાધુ શરણુ ગુણવંત તે, ૨ અવર મેહ સવિ પરિહરી એ, ચાર શરણું ચિત્ત ધાર તે શિવગતિ આરાધનતણે એ, એ પાંચમે અધિકાર છે. ૩ આ ભવ પરભવ જે કર્યા છે, પાપ કર્મ કઈ લાખ તે; આત્મ સાખે તે નિંદીએ એ, પડિકમિએ ગુરૂ સાખ તો. ૪ મિસ્યામતિ વર્તાવિયાએ, જે ભાખ્યાં ઉસૂત્ર તે; કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉથાપ્યાં સૂત્ર તે. ૫ ઘડયાં ઘડાવ્યાં જે ઘણાએ, ઘરંટી હળ હથિર ; ભવ ભવ મેલી મુકીયાં એ, કરતાં જીવ સંહાર તે. ૬ પાપ કરીને પોષીયા એ, જનમ જનમ પરિવાર તોજનમાંતર પોહત્યા પછી એ, કોઈએ ન કીધી સાર તે. ૭ આ ભવ પરભવ જે ક્ય એ, એમ અધિકરણ અનેક તે ત્રિવિધ ત્રિવિધ સરાવીએ, આણું હૃદય વિવેક