________________
४८
પુણ્યપ્રકાશનું સ્તવન
જિનજી મિચ્છામિ દુકકડું આજ. છે એ આંકણી છે દેવ મનુષ્ય તિર્યંચનાજી, મૈથુન સેવ્યાં જેહ, વિષયારસ લંપટપણેજી, ઘણું વિડંખે દેહ-જિનજી. ૨ પરિગ્રહની મમતા કરીજી, ભવે ભવે મેલી આથ જે જિહાં તે તિહાં રહીછે, કેઈ ન આવે સાથ-જિન). ૩ ચણી ભજન જે કર્યાજી, કીધાં ભક્ષ્ય અભક્ષ્ય રસના રસની લાલચેજી, પાપ કર્યા પ્રત્યક્ષરે–જિનજી. ૪. વ્રત લેઈ વિસારીયાજી, વળી ભાગ્યાં પચ્ચકખાણુ, કપટહેતુ કિરિયા કરી , કીધાં આપ વખાણ રેજિન જી. ૫ ત્રણ ઢાળે આઠે દહેજી, આલેયા અતિચાર, શિવગતિ આરાધન તણજી, એ પહેલો અધિકારરે જિનજી; મિચ્છામિકડું આજ. ૬
ઢાળ ૪ થી.
(સાહેલડીજી-એ દેશી). પંચ મહાવ્રત આદરે સાહેલડીરે, અથવા લે વ્રત બાર ; યથાશક્તિ વ્રત આદરી સાહેલડીરે, પાળે નિરતિચાર તે. ૧ વ્રત લીધાં સંભારીએ સારા હૈડે ધરીય વિચાર તે શિવગતિ આરાધનતણે સાવ એ બીજો અધિકાર છે. જે
જીવ સર્વે ખમાવીએ સાવ નિ ચોરાશી લાખ તેનું મન શુધ્ધ કરી ખામણાં સારા કોઈશું રોષ ન રાખતા. ૩ સર્વ મિત્ર કરી ચિંતા કેઈ ન જાણે શત્રુ તે રાગ દ્વેષ એમ પરિહરો સારા કીજે જન્મ પવિત્ર તો. ૪ સાહમ્પિ સંઘ ખમાવીએ સાવ જે ઉપની અપ્રીતિ તે, સજ્જન કુટુંબ કરી ખામણ સાવ એ જિનશાસન રીતિ તો; ૫ ખમીએ ને ખમાવીએ સાવ એક જ ધર્મનું સાર તે શિવગતિ આરાધન