________________
પુણ્યપ્રકાશનું સ્તવન
દિય જીવ, હાવડીય ભવોભ કાલા અળ
એરંડ, ઘાણી ઘાલીને, ઘણા તિલાદિક પીલીયાએ. ૧૧ ઘાલી કેલ માહે, પીલી શેલડી; કંદમૂળ ફળ વેચીયાએ. ૧૨ એમ એકેદ્રિય જીવ, હણ્યા હણાવીયા; હણતાં જે અનમેદિયા એ. ૧૩ આ ભવ પરભવ જેહ, વળીય ભવોભવે, તે મુજ મિચ્છામિકડું એ ૧૪ કમી સરમીયા કીડા, ગાડર ગંડેલાઈઅળ પુરા ને અલસીયાએ. ૧૫ વાળી જળ ચુડેલ, વિચળીત રસતણા; વળી અથાણું પ્રમુખનાંએ. ૧૬ એમ બેઈદ્રિ જીવ, જેહ મેં દુહવ્યા; તે મુજ મિચ્છામિ દુક્કડં એ. ૧૭ ઉહી, જુ લીખ, માંકડ મંડા; ચાંચડ કીડી કુંથુઆએ. ૧૮ ગદ્દહીયાં ધીમેલ, કાનખજુરીઆ ગગડા ધનેરીયાએ. ૧૯ એમ તેઈદ્રિય જીવ, જેહ મેં દુહવ્યા; તે મુજ મિચ્છામિદુક્કડં એ. માંખી મચ્છર ડાંસ, મસા પતંગીયા, કંસારી કેલિયાવડાએ. ૨૧ ઢીંકણ વિંછુ તીડ, ભમરા ભમરીયે; કોતાં બગ ખડમાંકડીએ. ૨૨ એમ ચૌરંદ્રિય જીવ, જેહ મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિદકકડેએ. ૨૩ જળમાં નાંખી જાળ, જળચર દુહવ્યા; વનમાં મૃગ સંતાપીઆએ. ૨૪ પડ્યા પંખી જીવ, પાડી પાસમાં, પોપટ ઘાલ્યા પાંજરેએ. ૨૫ એમ પચેદ્રિય જીવ જેહ મેં દુહવ્યા તે મુજ મિચ્છામિકકડ એ. ૨૬.
ઢાળ ૩ જી. (વાણી વાણી હિતકારી—એ દેશી) ક્રોધ લેભ ભય હાસથીજી, ત્યાં વચન અસત્ય, કૂડ કરી ધન પારકાંજી, લીધાં જેહ અદત્તરે, જિનજી મિચ્છામિકડું આજ. તુમ સાખે મહારાજરે જિનજી, દેઈ સારૂ કાજ રે;