________________
૧૧
કુટુમ
એમ એક બીજાને પણ નથી જાણતા, માટે ત્હારૂં ક્યાંથી ? અર્થાત્ એક ખીજાને જાણ્યા વગર આ મ્હારૂં કુટુંબ છે એમ માની બેસવું તે ખેાટુ' છે. ૩૧
खणभंगुरे सरीरे, मणुअभवे अप्भपडल सारिच्छे | सारं इत्तिय मित्तं, जं कीरइ सोहणो धम्मो ॥ ३२ ॥
હે આત્મન્ ! ક્ષણ ક્ષણમાં નાશ પામનારા શરીર તે, વાયરાથી નાશ પામનારા મેઘના સમૂહ જેવા મનુષ્ય. ભવમાં, પાંચ આશ્રવથી વિરામ પામવા રૂપ જે સારા જિનપ્રણીત ધર્મ કરીએ, એટલેાજ માત્ર સાર છે. (૩૨)
( અનુત્તુવૃત્તમ્ )
जम्म दुख्खं जरा दुख्खं, रोगा य मरणाणि य । अहो दुख्खो हु संसारे, जत्थ कीसंति जंतुणो ॥ ३३ ॥
આશ્ચર્ય છે કે, આ સંસારમાં કાંઈપણ સુખ કારણ કે, જન્મ સબંધી દુઃખ ! જરા સંબંધી અનેક પ્રકારની વ્યાધિનાં દુ:ખ ! અને મરણનાં પણ જ થાય છે ! ! માટે જે સંસારમાં પ્રાણી કલેશ પામે છે,. તે સંસાર કેવળ દુ:ખ રૂપજ છે !!! (૩૩)
દુ:ખ
નથી !
દુ:ખ !'
आर्यावृत्तम् ।
जाव न इंदिय हाणी, जाव न जररख्खसी परिष्फुरई । जाव न रोगविआरा, जाव न मच्चू समुल्लिअई ॥ ३४ ॥
હે જીવ ! જ્યાંસુધી ઇંદ્રિયાનું ક્ષીણપણું નથી થયું,. જ્યાં સુધી જરા રૂપ રાક્ષસી નથી પ્રગટ થઈ, જ્યાં સુધી