________________
૧૩
પ્રથમ આરંભ થાડા કરવા અને પાછલથી મ્હાટુ કા પણ કરવું. વલી પેાતાનું ઉત્કૃષ્ટપણું ન કરવું કે, જેથી મ્હાટાઈપણું પામીયે. ॥ ૨૩ ॥
झाइज्जइ परमप्पा, अप्पसमा णो गणिज्जइ परो । किज्जह न रागदोसो, छिन्निज्जइ तेण संसारो ॥२४॥
પરમાત્માનું ધ્યાન કરવુ, ખીજાને પેાતાનાં સમાન ગણવા, રાગ દ્વેષ પણ ન કરવા, તેથી સંસાર છેદાઈ જાય છે. ૨૪ उवरसरयणमालं, जो एवं ठवइ सुट्ट निअकंठे ॥ सो नर सवसुहलच्छी, वच्छयले रमइ सच्छाई ॥२५॥
જે પુરુષ આ પ્રમાણે ઉપદેશરત્નમાલાને પેાતાના કઠને વિષે સ્થાપન કરે છે; તેનાં વક્ષસ્થલમાં મેક્ષ સુખની લક્ષ્મી પોતાની ઇચ્છા પ્રમાણે ક્રીડા કરે છે. ૫૨૫૫
॥ કૃતિ ઉપદેશ રત્ન જોરા ॥