________________
આત્મપદેશની સઝાય.
અરણુક મુનીવર ચાલ્યાં ગૌચરીએ–દેશી.
આતમનંદીરે અનુભવ સાંભલો, ચેતન તારું નહિ કાંઈજી, અસંખ્ય પરદેશીરે આતમ એકલે, જડપુદ્ગલથીરે ભીન્નજી આતમ ૧-સિદ્ધસ્વરૂપેરે સંગ્રહ નયગ્રહે, અરૂપી આતમરામજી, વિભાવ દશામારે આતમ મુકીએ, ભયે ચઊગતી અપારજી આતમ ૨-પરપરીણુતીરે સવદુરે કરી, પરમાતમ શું એક તાનજી, મિત્રી પ્રમાદને કારૂણ્યભાવના, માધ્યસ્થ સુચીદારજી આતમ ૩–ઘાતી કર્મરે ચારે ખપાવીઆ, પ્રગટય અવીચલ ભાણજી, બાર ગુણે કરી અરીહંત પરગડે, અક્ષય સિદ્ધગુણ આઠજી આતમ ૪-ગુરૂ અઠયાશીરે ગુણ ગ્રહણ કરી, શાંત મુદ્રાએ એક ચીત્તજી, ભાવ વિચારીને આતમ કારણે, લક્ષણ રિમ ઊલ્લાશજી આતમ પ–આશ્રવ મુરે સંવર ઊપજે સુભ પરિણામ તેવારજી, દ્રષ્ટી રાખેરે સુદ્ધાતમ ભણી જેમ પામે ભવપારેજી આતમ –જે જે અંશે નિરૂપાધીકપણું, તે તે અંશેરે સિદ્ધજી, સર્વ ઊપાધીરે મુક્ત એ આતમાં, વિલશે નીજ ગુણ રદ્ધજી આતમ ૭નીમીત્તા લંબન સુદ્ધ ગ્રહણ કરે, પ્રગટ કરે આતમરામજી મુક્તિ કમલરે સુખ અનુભવ કરે કેસર સાદિ અનંતજી આતમનંદીરે અનુભવ સાંભલે ૮મામ -