________________
૧૧૯
यत्रैवाहितधीः पुंसः, श्रद्धा तत्रैव जायते ॥ यत्रैव जायते श्रद्धा, चित्तं तत्रैव लीयते ॥ ९५ ॥
જે વિષયમાં બુદ્ધિ આશ્રય કરે, પુરૂષને તેજ વિષયમાં શ્રદ્ધા થાય છે અને જે વિષયમાં શ્રદ્ધા થાય છે તેજ વિષયમાં ચિત્ત આસક્ત થાય છે. ૯૫
यत्रैवाहितधीः पुंसः, श्रद्धा तस्मान्निवर्त्तते ॥ यस्मान्निवर्तते श्रद्धा, कुतश्चित्तस्य तल्लयः ||२६||
જે વિષયમાં બુદ્ધિ આશ્રય ન કરે, પુરૂષને તે વિષચથી શ્રદ્ધા નિવૃત્તિ પામે તે વિષયમાં ચિત્તની આશક્તિ ક્યાંથી હાય. ૯૬
भिन्नात्मानमुपास्यात्मा, परो भवति तादृशः ॥ वर्तिदपं यथोपास्य, भिन्ना भवति तादृशी ॥९७॥
જેમ દીવાથી જૂદી એવી વાટ દીવાને પામીને દીવારૂપ ખની જાય છે તેમ આત્માથી જૂદો એવા આરાધક પુરૂષ અર્હત્ સિદ્ધરૂપ આત્માની ઉપાસના કરીને તેવા પરમાત્મરૂપ અની જાય છે. ૯૭
उपास्यात्मानमेवात्मा, जायते परमोऽथवा ॥ मथित्वात्मानमात्मैव जायतेऽग्निर्यथा तरुः ॥ ९८ ॥
જેમ વૃક્ષ પેાતાનાં શરીરને ગણુ કરીને પાતે અગ્નિરૂપ થાય છે તેમ આત્મા (ઉપાસક) ચિદાનંદમય પેાતાના આત્મસ્વરુપની ઉપાસના કરીને પરમાત્મારૂપ થાય છે. ૯૮ इतीदं भावयेन्नित्य-मवाचागोचरं पदम् ॥ स्वत एव तदाप्नोति, यतो नावर्तते पुनः ॥ ९९ ॥
આ કહ્યા પ્રમાણે જે ભિન્ન અને અભિન્ન એવો