________________
૧૧૮
अनंतरज्ञः संधत्ते, दृष्टिं पंगोर्यथांधके । संयोगादृष्टिमंगेऽपि, संपत्ते तद्वदात्मनः ॥११॥
જેમ પાંગલાની દષ્ટિ આંધલાને વિષે ધારણ કરાય છે તેમ શરીર અને આત્માને વિષે અભેદને આગ્રહ કરનારે પુરૂષ દેહ અને આત્માના સગથી આત્માને આશય દેહને વિષે પણ ધારણ કરે છે. ૯૧
दृष्टभेदो यथा दृष्टि, पंगोरंधे न योजयेत् ॥ तथा न योजयेदेहे, दृष्टात्मा दृष्टिमात्मनः ॥१२॥
પાંગલાને અને આંધળાને ભેદ જાણનારે પુરૂષ જેમ પાંગળાની દષ્ટિ આંધળાને વિષે ન ધારણ કરે તેમ દેહ અને આત્માને ભેદ જાણનારે અંતરાત્મા પુરૂષ આત્માની દષ્ટિ દેહને વિષે ન ધારણ કરે. ૨
मुप्तोन्मत्ताद्यवस्थेव, विभ्रमोऽनात्मदर्शिनाम् ।। विभ्रमाऽक्षीणदोषस्य, सर्वावस्थात्मदर्शिनः ॥१३॥
બહિરાત્માઓને સુણાવસ્થાની પેઠે અને ઉન્મત્તાદિ અવસ્થાની પેઠે વિભ્રમ છે. તથા બાલકુમારાદિ લક્ષણવાલી સર્વ અવસ્થાને આત્મા એમ જેનારા બહિરાત્માઓને વિશ્વમજ હોય છે. विदिताशेषशास्त्रोऽपि, न जाग्रदपि मुच्यते ॥ देहात्मदृष्टिांतात्मा, सुप्शोन्मत्तोऽपि मुच्यते ॥९॥
બહિરાત્મા સર્વ શાસ્ત્રને જાણવાને લીધે જાગતે જીતે પણ મૂકાતો નથી અને અંતરાત્મા સુસ તથા ઉન્મત્ત છતે પણ મૂકાય છે. ૯૪