________________
૧૧૭
लिंग देहाश्रितं दृष्टं, देह एवात्मनो भवः ॥ न मुच्यते भवात्तस्मात्ते ये लिंगकृताग्रहाः ||८७॥
જટાધારણ અથવા નગ્નપણું એ વિગેરેલિંગ, ટ્રુડને આશ્રિને દેખાય છે અને ફ્રેડ એજ આત્માને સંસારરૂપ છે, માટે જેએ લિંગને વિષે આગ્રહ કરનારા છે તેઓ તે સંસારથી મૂકાતા નથી.
जातिर्देहाश्रिता दृष्टा, देह एवात्मनो भवः ॥ नमुच्यते भवात्तस्मात्ते, ते जातिकृताग्रहाः ||८८॥
જાતિ એ પણ દેહને આશ્રિત દેખાય છે અને દેહ છે તે આત્માને સંસાર છે, માટે જેએ જાતિમાં આગ્રહ નારા છે તેઆ તે સંસારથી મૂકાતા નથી. ૮૮
કર
जातिलिंग विकल्पेन, येषां च समयाग्रहः ॥ तेऽपि न प्राप्नुवत्येव परमं पदमात्मनः ॥ ८९ ॥
જાતિ અને લિંગના ભેદે કરીને જેઓને આગમ ઉપર આગ્રહ છે તેઓ પણ આત્માના પરમ પદને પામતા નથીજ.
यत्यागाय निवर्तते, भोगेभ्यो यदवाप्तये ॥ प्रीतिं तत्रैव कुर्वति, द्वेषमन्यत्र मोहिनः ॥ ९० ॥
જે શરીરના નિમત્વને અર્થે પુષ્પની માલા અથવા શ્રી વિગેરેથી નિવૃત્તિ પામે છે અથવા ઉત્તમ એવા વીતરાગપણાની પ્રાપ્તિના અર્થે નિવૃત્તિ પામે છે. વલી તે શરીરને વિષે પ્રીતિ કરે છે અને વીતરાગપણામાં દ્વેષ કરે છે તેઓને માહવાળા જાણવા.