________________
હે અજ્ઞાની જીવ ! પુત્ર પુત્રીઓનો વિયોગ થાય છે, સ્વજનને વિયોગ થાય છે અને હાલી સ્ત્રીઓને પણ વિગ થાય છે; પરંતુ એક જિન પરમાત્માએ કહેલે ધર્મ
જ્યારે પણ વિગ પામતો નથી. અર્થાત્ આ જીવને સાચું સગપણ તે ધમનું જ છે. (૧૨) अडकम्म पास बद्धो, जीवो संसार चारए ढाई। અડલ્મ મુદ્દો, ગાથા વિવિરે કાર્ડ / રૂ II - હે આત્મન ! આઠ કર્મ રૂપી પાસે બંધાએલે જીવ, સંસાર રૂપી બંધીખાનામાં રહે છે અને આઠ કર્મ રૂપી પાસથી મૂકાએ આત્મા મેક્ષ મંદિરમાં રહે છે. (૧૩) विहवो सज्जण संगो, विसयमुहाई विलास ललिआई। नलिणीदलग्ग घोलिर, जललव परि चंचलं सव्वं ॥ १४ ॥
વિભવ એટલે લક્ષ્મી, તથા માતા, પિતા, ભાઈ, ભાર્યા વિગેરેનો સંબંધ અને વિલાસ કરીને સુંદર એવાં વિષયસુખ, એ સર્વે કમલિની (પોયણી) ના પાનના અગ્ર ભાગમાં રહેલા પાણીના બિંદુ જેવાં અતિશે ચંચળ છે. (૧૪) तं कत्थ बलं तं क-त्थ जुन्धणं अंगचंगिमा कत्य । सव्व-मणिचं पिच्छह, दिलं नहं कयंतेण ॥ १५ ॥
હે પ્રાણિ ! તે શરીરનું બળ કયાં ગયું? તે
* આ જીવ જ્યાં સુધી કર્મ વડે બંધાએલે છે, ત્યાં સુધી એને મહેટા પુરૂષો જીવ કહે છે, અને જ્યારે કર્મથી મૂકાય છે, ત્યારે તેને આત્મા કહીને બોલાવે છે. તેવી વાત જણાવવાને માટે આ ગાથામાં જીવ તથા આત્મા એવા બે શબ્દો મૂકેલા છે.