________________
૧૦૦ છું, ઈત્યાદિ લક્ષણવાલી) અંતર્વાણીને સર્વ પ્રકારે ત્યજી દેવી એ પ્રમાણે બહિરાત્માને અને અંતરાત્માને ત્યજી દેવા રૂપ સંક્ષેપથી પરમાત્માનાં સ્વરૂપને પ્રકાશ કરનાર છે. જે ૧૭ |
यन्मया दृश्यते रूपं, तन्न जानाति सर्वथा ॥ जानन दृश्यते रूपं, ततः केन ब्रवीम्यहम् ॥१८॥
હું જે સ્વરૂપને જેવું છું, તેને હું સર્વ પ્રકારે જાણતો નથી અને જેને જાણું છું તે સ્વરુપ દેખાતું નથી. તે પછી હું કેની સાથે બોલું? . ૧૯
यत्परैः प्रतिपाद्योऽहं, यत्परान् प्रतिपादये ॥ उन्मत्तचेष्टितं तन्मे, यदहं निर्विकल्पकः ॥१९॥
ઉપાધ્યાયાદિકથી જે હું શિક્ષણ કરાવું છું અથવા હું શિષ્યાદિકને જે શિષ્યાદિકને જે શિક્ષણ કરું છું. તે સર્વ મહારું ઉન્મત્ત ચેષ્ઠિત છે કારણ કે, હું નિર્વિકલ્પ છું. ૧૯
ચાહ્ય ન ગૃતિ, ગૃહીત ના કુંવતિ | जानाति सर्वथा सर्व, तत्स्वसंवेद्यमस्म्यहम् ॥२०॥
જે શુદ્ધ એવું આત્મસ્વસ્પ, નહિ ગ્રહણ કરવા ગ્ય એવાં કર્મના ઉદય નિમિત્ત ક્રોધાદિસ્વરુપને ગ્રહણ કરતું નથી અને ગ્રહણ કરેલા અનંતજ્ઞાનાદિ સ્વરૂપને ત્યજી દેતું નથી. વલી દ્રવ્ય પર્યાયાદિકે કરીને સર્વ ચેતન તથા અચેતનને જાણે છે, તે હું પિતાથી જ જાણવા યોગ્ય આત્મા છું.
उत्पन्नपुरुषभ्रांतेः, स्थाणौ यद्वद्विचेष्टितम् ।। तद्वन्मे चेष्ठितं पूर्व, देहादिष्वात्मविभ्रमात् ॥२१॥