________________
૧૦૧ થાંભલામાં ઉત્પન્ન થયેલી પુરૂષ બ્રાંતિને લીધે જેવી રીતે વિવિધ ઉપકારાદિ ચેષ્ટિત કરાય છે તેવીજ રીતે. આ કહેલા આત્મસ્વરૂપનું જ્ઞાન થવા પૂર્વે દેહાદિકને વિષે આત્મબુદ્ધિના બ્રમથી હારૂ ચેણિત હતું. ૨૧
यथासौं वेष्टते स्थाणौ, निवृत्ते पुरुषग्रहे ॥ तथा चेष्टोऽस्मि देहादौ, विनिवृत्तात्मविभ्रमः ॥२२।
જેવી રીતે થાંભલામાં ઉત્પન્ન થયેલી પુરૂષ બ્રાંતિવા) પુરૂષ, પુરૂષારોપ નિવૃત પામેલા જડ પદાર્થમાં ઉપકાર તથા અપકાર ન કરવા રૂપ જે ચેષ્ટા કરે છે તેવી રીતે દેહાદિકમાં નિવૃત્ત પામી છે આત્મભ્રાંતિ જેને એવી ચેષ્ટાવાલે હું થઈશ.
येनात्मनानुभूयेऽह-मात्मनैवात्मनाऽत्मनि ।। सोऽहं न तन्न सा नासौ, नैको न द्वौ न वा बहुः ॥२३॥
જે ચૈતન્યસ્વરૂપ આત્માએ કરીને હું પિતાના સ્વરૂપને વિષે પિતાને જાણવાના સ્વભાવવાલા આત્માવડેજ અનુભવ કરું છું કે, તે હું પુરૂષ, સ્ત્રી કે નપુંસક નથી. વલી એક, બે અથવા બહુ નથી. ૧૩
यदभावे सुषुप्तोऽहं, यद्भावे व्युत्थितः पुनः ॥ अतींद्रियमनिर्देश्य, तत्स्वसंवेद्यमस्म्यहम् ॥२४॥
જે પિતાને જાણવા શુદ્ધ સ્વરૂપને પામવારૂપ જાગી ઉઠેલો છે તે હું ઇંદ્રિયને અગ્રાહ્ય, વાણીને અગેચર અને પિતાથી જ જાણવા ગ્ય છું. ૨૪
क्षीयंतेऽत्रैव रागाद्या-स्तत्वतो मां प्रपश्यतः ॥ વિધામાનં તતચિત્ર બે સાગુ વ મિયઃ રામા