________________
૯૭
बहिरात्मेन्द्रियद्वारै - रात्मज्ञानपराङ्मुखः ॥ स्फुरितस्वात्मनो देहमात्मत्वेनाध्यवस्यति ॥७॥
ઈંદ્રિય દ્વારે રીને મ્હારના અને ગ્રહણ કરતા અહિરાત્મા આત્મજ્ઞાનથી અવલા મુખવાલા હાય છે; તેથી તે અહિરાત્મા પ્રગટ પેાતાના દેહને આત્મારુપ જ જાણે છે. ૫ ૭
नरदेहस्थमात्मानमविद्वान्मन्यते नरम् ॥
तिर्यंचं तिर्यगङ्गस्थं, सुराङ्गस्थं सुरं तथा ॥ ८ ॥
અહિરાભા મનુષ્ય દેહમાં રહેલા આત્માને મનુષ્ય, તિર્યંચના શરીરમાં રહેલા આત્માને તિર્યંચ, તેમજ દેવતાનાં શરીરમાં રહેલા આત્માને દેવતા માને છે. ૫ ૮
नारकं नारकांगस्थं, न स्वयं तत्वतस्तथा ॥ अनंतानंतधीशक्तिः, स्वसंवेद्योऽचलस्थितिः ॥ ९ ॥
વલી નારકીના શરીરમાં રહેલા આત્માને નારકી માને છે, પરંતુ તત્ત્વથી તેવી રીતે પેાતાને જાણતા નથી. પરમાત્મા પોતે તેા અનત અનત બુદ્ધિ અને શક્તિવાલા, પેાતાને જ જાણુવાયાગ્ય અને અચલ સ્થિતિવાલે છે. ૫ ૯ u
स्वदेहसदृशं दृष्ट्वा, परदेहमचेतनम् ॥ ટેટ્રા, પર્વેદવેતનમ્ ॥ परमात्माधिष्टितं मूढः, परत्वेनाध्यवस्यति ॥१०॥
પરમાત્માએ કર્મોના વશ્યથી અંગીકાર કરેલા અને અચેતન એવા પરદેહને પેાતાના દેહ સરખા જોઇ મૂઢ એવા અહિરાત્મા તે પરદેહને પરમાત્મપણાએ અ’ગીકાર કરે છે. ૧૦
७