________________
I ૩૪થ સમાધિ શતવા येनात्माबुध्यतात्मैव, परत्वेनेव चापरम् ।। अक्षयानंतबोधाय, तस्मै सिद्धात्मने नमः ॥१॥
જેમણે આત્માને આત્મારૂપે જાણે છે અને આત્માના ભેદપણાએ કરીને શરીરને જાણ્યું છે તે અક્ષય અને અનંત બેધવાલા સિદ્ધ ભગવાનને નમસ્કાર થાઓ. ૧ जयंति यस्यावदतोऽपि भारती
विभूतयस्तीर्थकृतोऽप्यनीहितुः ।। शिवाय धात्रे सुगताय विष्णवे,
जिनाय तस्मै सकलात्मने नमः ॥२॥ તીર્થકર છતાં પણ વાંછા રહિત અને તાવાદિકથી અક્ષરેને નહિ ઉચ્ચારતા એવાય પણ જે પ્રભુની વાણીની સંપત્તિ (અથવા વાણું અને છત્ર ચામરાદિ સંપત્તિ) જયવંતી વર્તે છે. તે મેક્ષ પામેલા, કાષ્યાદિદ્વારા લેકેનો ઉદ્ધાર કરનારા, ઉત્તમ જ્ઞાનવાલા, કેવલ જ્ઞાનથી સર્વ લેકના વ્યાપક એવા, અનેક પ્રકારનાં ભવદુઃખને આપનારાં કર્મને જીતનારા, તેમજ આત્મરૂપે રહેલા તે પ્રભુને નમસ્કાર થાઓ. श्रुतेन लिंगेन यथात्मशक्ति, समाहितातःकरणेन सम्यक् ॥ समीक्ष्य कैवल्यमुखस्पृहाणां, विविक्तमात्मानमथाभिधास्ये ॥३॥
હું હારી શક્તિ પ્રમાણે શાસ્ત્રથી, હેતુથી અને નિશ્ચલ એવા અંત:કરણથી ઉત્તમ રીતે અનુભવ કરીને પછી સર્વ