________________
૯૪
તેજ પુરૂષને ધન્ય છે, તેમને જ અમે નમસ્કાર કરીએ છીએ અને તેજ સંયમધારીના અમે દાસ છીએ કે, જે પુરૂ
ના હદયમાં અદ્ધિ આંખે જેનારી અર્થાત્ કટાક્ષ નેત્રે જેનારી સ્ત્રી અટકતી નથી. ૯૮ किं बहुणा जइ वंछसि, जीव तुमं सासयं मुहं अरुहं ॥ ता पियसु विसयविमुहो, संवेगरसायणं निच्च ॥१९॥
વધારે કહેવાથી શું? હે જીવ! જે તે નિરેગ એવા શાશ્વત સુખને વાંછતે હેય, તે વિષયથી વિમુખ થા અને નિરતર સંવેગ રસાયણને પી. ૯
અમારે ત્યાંથી જૈન ધર્મના તમામ જાતના પુસ્તકે તથા રંગીન નકશાઓ નકારવાળીએ, સાવડા, સિદ્ધચક્રજીના ગટા વિગેરે. મળશે લખે. મહેતા નાગરદાસ પ્રાગજીભાઈ
ડશીવાડાની પોળ
અમદાવાદ, સંઘવી મુલજીભાઈ ઝવેરચંદ
પાલીતાણું