________________
૯૩
गुणकारियाइ धणियं धिइरज्जु निअंतिआइ तुह जीव निययाइ इंदियाई, वल्लिनिअत्ता तुरंगुव्व ॥९४॥
હે જીવ ! ધિરજરૂપ દોરડાથી વશ્ય રાખેલી પાતાની ઇંદ્રિયા લગામમાં વક્ષ્ય રાખેલા ઘેાડાની પેઠે અતિશે ક્રાયદાકારક છે. ૯૪
मणवयणकायजोगा, सुनित्ता तेवि गुणकरा हुंति || अनिअत्ता पुण भजंति, मत्तकारिणुव्व सीलवणं ॥९५॥ મન, વચન અને કાયાના ચેાગ વશ્ય કર્યો છતા તે પણ ગુણકારી થાય છે અને નહિ વશ્ય કર્યા છતા મદ્યાન્મત્ત હસ્તિની પેઠે શીલરૂપ વનને ભાગે છે. ૯૫
जह जह दोसा विरमर, जह जह विसएहिं होइ वेरगं ॥ तह तह विन्नायव्वं, आसन्नं से य परमपयं ॥९६॥
જેમ જેમ દાષા વિરામ પામે છે અને જેમ જેમ વિષયથી વૈરાગ્ય થાય છે, તેમ તેમ જાણવું કે, તેને (માક્ષ) ટુકડુ થાય છે.
दुकर मेएहिं कथं, जेहिं समच्छेहिं जुव्वणत्येहिं || भग्गं इंदियसिन्नं, धिइपायारं विलग्गेहिं ||१७||
જે પુરૂષ પેાતાના સામર્થ્ય પણાથી જોખન અવસ્થામાં ઇંદ્રિયરૂપ સૈન્યને ભાગીને ધીરજરૂપ પ્રાકાર ( ગઢ ) ને વલગ્યા, તે પુરૂષ દુષ્કર કામ કર્યું એમ જાણવું.
'
ते धन्ना ताण नमो, दासोऽहं ताण संजमधराणं ॥ अद्धच्छि पिच्छरिओ, जाण न हियए खडकंति ॥९८ ॥