________________
૧૫૩
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ - શ્રાવકોને ભોજ્ય - ત્રસ જીવોથી રહિત અન્નાદિ વિ. - શ્રાવકોને અભોજ્ય - અનંતકાય બટાટા વિ. - લૌકિક ઉચિત - સામે જવું, ઉભા થવું વિ. - લૌકિક અનુચિત - બીજાનો વિરોધ કરવો. - લોકોત્તર સંયમીઓને ઉચિત - પરોપકાર વિ. - લોકોત્તર સંયમીઓને અનુચિત - આગમસૂત્ર નાં અર્થ છુપાવવા કે ઉલ્ટા
અર્થ કરવા. - શ્રાવકોને ઉચિત - સાધુ સેવા વિ. - શ્રાવકોને અનુચિત - પાખંડીઓનો પરિચય વિ. - લૌકિક સારભૂત - વજ ગોશીષ ચંદન, સ્ત્રી વિ. - લૌકિક અસારભૂત - બરછટ પત્થર, એરંડનું લાકડું, કાંટા વિ. - લોકોત્તર સાર - નવાવાડની સાચવણી સાથે બ્રહ્મચર્ય પાલન વિ. - લોકોત્તર અસાર - તેમાં જ અતિકમ અતિચાર વિ. લગાડવા. - શ્રાવકનો સાર - સર્વ વિરતિની અતૂટ ઝંખના. - શ્રાવકનો અસાર - પ્રમાદ વિ.
લૌકિક લોકોત્તર માં સાર અસાર ના વચ્ચે રહેનારાં ભાવો મધ્યમ અને અમધ્યમ તો સારી અને અસાર (સાર પણ અસાર જ છે.) - લૌકિક ભણ્ય - લાડુ વિ., અભક્ષ્ય - કિંપાક ફળ વિ. - લોકોત્તર ભ - શુદ્ધ આહારાદિ. - લોકોત્તર અભક્ષ્ય - અશુદ્ધ આહારાદિ.
શ્રાવકને વિશુદ્ધ અવિરુદ્ધ અત્રપાન વિ. ભક્ષ્ય, શલાકા ઉપર પકાવેલું માંસ તેમજ તેના ઉપરનું ફળ વિ. અભક્ષ્ય. - લૌકિક સુખ - પાંચ ઈન્દ્રિયોના વિષયો જે રૂપાદિ ના ભોગજન્ય સુખ. - લૌકિક દુઃખ - તે વિષયોની અપ્રામિ વિ. - લોકોત્તર સુખ - વ્રત પર્યાય માં ધૃતિ - સ્થિરતા રમણતા વિ. - લોકોત્તર દુઃખ - વતપર્યાયમાં અરમણતા, અરતિ વિ. - ટેવમોજ - વ્રતમાં રામુનિઓનો પર્યાય દેવલોકના સુખ સમાન હોય
છે. શ્રાવકોને સુખ-પૌષધ વિ. અનુષ્ઠાન કરવા. દુઃખ-શંકા કાંક્ષા વિ.થી