________________
4
પ્રકરણુંસંગ્રહ.
તે જ્ઞાન-દન-ચારિત્રાદિ આત્માના ગુણૢા. તે બ ંનેને ધારણ કરનાર તે સ`સારી જીવ અને માત્ર ભાવપ્રાણને ધારણ કરે તે સિદ્ધના જીવ.
અહીં ગુણુસ્થાનવતી જીવ લેવા, પણ એકેન્દ્રિયાદિ જીવા લેવા નહિ. ગુણુઠાણુા આશ્રી ભાવ કહેલા છે માટે. એ પ્રમાણે આ આઠ દ્વારા વિષે પમિકાદિ ભાવાને અનુક્રમે કહેશે.
પ્રથમ ચાદ ગુણસ્થાનકાના નામ કહે છે:—
मिच्छे सासण मीसे, अविरय देसे पमत्त अपमत्ते ।
निअट्टि अनि अट्टि सुहुमु-वसम खिण सजोगि अजोगिगुणा ॥३॥
અઃ—મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરતિ, દેશવિરતિ, પ્રમત્તસયત, અપ્રમત્તસયત, નિવૃત્તિકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસ પરાય, ઉપશાંતમેાહ, ક્ષીણુમાહ, સજગી અને અજોગી–એ ૧૪ ગુણુઠાણા જાણવા. ૩.
વિવેચનઃ—જ્ઞાન, દર્શન અને ચારિત્રની વિશુદ્ધિ અવિશુદ્ધિના પ્રકઅપક રૂપ અધ્યવસાયના તરતમ ભેદ તે ગુણુસ્થાન. તે અધ્યવસાય અસંખ્યાતા હાવાથી ગુણુસ્થાનના ભેદ પણ અસંખ્યાતા છે; પરંતુ સ્થૂલ-ષ્ટિએ ચૈાદ ભેદ જાણવા. તે નીચે પ્રમાણે:—
૧ ( મિત્ત્વે ) મિથ્યાત્વ ગુણુસ્થાન. જ્યાં જિનેશ્વરના વચન ઉપર શ્રદ્ધા ન હાય, ખરાને ખાટાપણે અને ખાટાને સાચા પ્રમાણે માને તે.
૨ ( સાતળ ) સાસ્વાદન ગુણુસ્થાન. ઉપશમ સમકિત વમીને મિથ્યાત્વે જતાં અનંતાનુબંધી કષાયના ઉદયથી જીવના જે પરિણામ થાય તે.
૩ (મીલે) મિશ્ર ગુણસ્થાન. જિનેશ્વરના વચન ઉપર જ્યાં રાગ-દ્વેષ ન હેાય તે. ૪ ( અધિત્ત્વ ) અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણુસ્થાન. જ્યાં ઉપશમ, ક્ષયેાપશમ અને ક્ષાયિક આ ત્રણ પ્રકારમાંનું એક સમકિત હાય, પણ વિરતિ ન હાય તે.
૫ (àલે) દેશિવેરિત ગુણુસ્થાન. જ્યાં દેશે એટલે અંશે થાડી વિરતિ હાય તે.
૬ (પ્રમત્ત ) પ્રમત્તસયત ગુરુસ્થાન. જ્યાં સર્વવિરતિ છતાં મદ્ય, વિષય, કષાય, નિદ્રા, વિકથા આ પાંચ પ્રકારના પ્રમાદ હૈાય તે. ( આ ગુણુસ્થાનકે મદ્યપાનના સ*ભવ નથી, પણ પંચવિધ પ્રમાદની ગણના પ્રસંગે મદ્યપાનનું ગ્રહણ કરેલું હાય તેમ સંભવે છે. )
૭ ( અપ્રમત્તે ) અપ્રમત્તસયત ગુણસ્થાન. જ્યાં સર્વવિરતિ હાય અને નિદ્રાદિ પ્રમાદ રહિત હાય એટલે પ્રમાદ ન હાય તે.