________________
૫૮
પ્રકરણસંગ્રહ.
અર્થ:-(gો) વળી (લોન) ઓઘથી ( વાચજો ) બાદરપણુમાં (તદ) તથા (વાપરવાઈકુ) બાદરવનસ્પતિકાયમાં (ચંગુલમાં ) અંગુલના અસંખ્ય ભાગમાં રહેલા આકાશપ્રદેશ પ્રમાણુ એટલે (ત) તેટલી અવસર્પિણીઓ સુધી હું ભમે, તથા (નિg) નિગોદને વિષે (૬ ) અઢી પુદ્ગલપરાવર્તન સુધી હું ભમ્યા એટલે કે વ્યવહારરાશિમાં આવ્યા પછી ફરી જે નિગોદને વિષે જાય તો સામાન્યથી સૂક્ષ્મ અને બાદર નિગદને વિષે મળીને અઢી પગલપરાવર્તન સુધી જીવ ભમે છે. ૫. बायर पुढवी जल जलण, पवण पत्तेयवण निगोएसु । सत्तरि कोडाकोडी, अयराणं नाह ! भमिओ हं ॥ ६ ॥
અર્થ:-વળી (નાદ!) હે નાથ! (વાયર) બાદર (કુદરી) પૃથ્વીકાય, () અપૂકાય, ( 1 ) અગ્નિકાય, (var ) વાયુકાય, (જેલ ) પ્રત્યેક વનસ્પતિકાય અને (નોરતુ ) સાધારણ વનસ્પતિકાયરૂપ બાદર નિગેદને વિષે (છં) હું (સત્તર જોડાવાડી) સીતેર કડાકડિ (અ ) સાગરોપમ સુધી (મમિ) ભમ્યો. ૬. (એ પ્રત્યેક પ્રત્યેકમાં જ ફરી ફરીને ઉત્કૃષ્ટથી સીતેર કોડાકડી સાગરોપમ કાળ સુધી ઉત્પન્ન થઈ શકે છે.)
संखिज्जवाससहसे, बितिचउरिंदीसु ओहओ अ तहा। पजत्तबायरेगिं-दिभूजलानिलपरित्तेसु ॥ ७॥
અર્થ –(અ) વળી (સોદો) ઓઘથી (વિતિજીy) દ્વીંદ્રિય, ત્રીંદ્રિય અને ચઉરિદ્રિયને વિષે હું (સંગિવારસદ) સંખ્યાતા હજાર વર્ષો સુધી ભમ્યા (તરા) તથા (પગરવાય) પર્યાપ્ત બાદર ( રિ) અકેંદ્રિય (મૂગાનિસ્ટત્તિડુ) પૃથ્વીકાય, અપકાય, વાયુકાય અને પ્રત્યેક વનસ્પતિકાયને વિષે પણ સંખ્યાતા હજાર વર્ષો સુધી હું ભમે. ૭. बायरपजग्गि बितिचउ-रिंदिसु संखदिणवासदिणमासा । संखिज्जवासअहिआ, तसेसु दो सागरसहस्सा ॥ ८॥
અર્થ – સાવરપુરા) બાદર પર્યાપ્ત અગ્નિકાય તથા (વિતિરહિg) પર્યાપ્ત દ્વીંદ્રિય, ત્રીંદ્રિય અને ચતુરિદ્રિયમાં અનુક્રમે (સંવિધવાવિધામા ) સંખ્યાતા દિવસ, સંખ્યાતા વર્ષ, સંખ્યાતા દિવસ અને સંખ્યાતા માસ ભમ્યા. એટલે કે-અગ્નિકાયમાં સંખ્યાતા અહોરાત્ર, દ્વીંદ્રિયમાં સંખ્યાતા વર્ષ, ત્રીદ્રિયમાં સંખ્યાતા દિવસ અને ચતુરિંદ્રિયમાં સંખ્યાતા માસ ઉત્કૃષ્ટ ભમ્યા. (તસુ )