________________
२६७
શ્રી લક્વલ્પબહુત પ્રકરણ. श्रीमदाप्तोक्तविधिना लोकनालस्य वार्तिकं । धीमित्रधनराजस्य गंगाख्यतनुजाकृते ॥१॥ श्रीमत्सहजरत्नेन व्याख्यातमुदयाब्धिना। असंगतं यदुक्तं तद्विशोध्यं धीधनैर्भृशम् ॥२॥ युग्मम् ॥
શ્રીમાન આસ(તીર્થકર )ની કહેલી વિધિવડે આ લોકનાળ પ્રકરણનું વાર્તિક ધીમિત્ર (બુદ્ધિમાન) ધનરાજની ગંગા નામની પુત્રીને માટે શ્રીમાન સહજરત્નરૂપ ઉદયસાગરે રચેલું છે. તેમાં જે કાંઈ અસંગત કહેવાયું હોય તે બુદ્ધિરૂપી ધનવાળા વિદ્વાનોએ સારી રીતે શેધવું. ૧-૨
ઈતિશ્રી લોકનાલિદ્વાર્વિશિકા પ્રકરણ સાથે સમાસ
श्री लघ्वल्पबहुत्वप्रकरणम् ।
पपुदउ कमसो जीवा, जल वण विगला पणिदिआ चेव । दउपुपासुं पुढवी, दउ सम तेऊ पुपासु कमा ॥१॥ पूपउदासुं वाऊ, सत्तण्ह जमुत्तरेण माणसरं । पच्छिम गोयमदीवो, अहगामा दाहिणे झुसिरं ॥२॥
વ્યાખ્યા–(ggs જમણો) પશ્ચિમ, પૂર્વ, દક્ષિણ ને ઉત્તર દિશામાં છો અનુક્રમે સ્તોક, બહુ, બહતર ને બહુતમ જાણવા. હવે તેનું કારણ કહે છેજળ, વનસ્પતિ, બેઇદ્રિય, તેઈદ્રિય, ચરિંદ્રિય ને સંજ્ઞી અસંજ્ઞી પંચેંદ્રિય આ સાતેનું જળમાં પ્રચુરપણું હોય છે. (ઝિમ) પશ્ચિમમાં સૂર્યના અસંખ્યાતા દ્વીપ અને (જોયવી) ગૌતમ દ્વીપ હોવાથી જળ થોડું છે. પૂર્વમાં તેના કરતાં જળ વધારે છે. જો કે પશ્ચિમમાં જેટલા સૂર્યના દ્વીપ છે તેટલા જ પૂર્વમાં ચંદ્રના દ્વીપ છે, પરંતુ ગતમદ્વીપ પૂર્વમાં નથી તેથી જળ પ્રચુર છે તેથી (સરપ૬ ) સાતે જાતિના જીવ ત્યાં પ્રચુર છે. દક્ષિણમાં તે કરતાં પ્રચુરતર જળ છે, કારણ કે તે દિશાએ સૂર્ય-ચંદ્રના દ્વીપે ને મૈતમદ્વીપ નથી. ( કમુtr