________________
૨૬૬
પ્રકરણસંગ્રહ.
તેને ચેાગુણા કરીએ ત્યારે ( ચગળવજ્ઞયવૃત્તિા ) નવ હજાર ચારસાને આર્ટ ખાંડુઆ થાય. અધેાલોકના ( ૧૨૫૪૪) ને ઊર્ધ્વલોકના ( ૯૪૦૮ ) એકઠાં કરતાં (૨૧૯૫૨ )ની પૂર્વોક્ત સંખ્યા થાય.
અધેાલોકના ( ૩૧૩૬ ) સૂચિરત્રુ ને ઊર્ધ્વલોકના ( ૨૩૫૨ ) સૂચિરસ્તુ તેને એકઠાં કરતાં ( ૫૪૮૮ ) સૂચિરજ્જુ થાય. અધેાલોકના પ્રતરરન્તુ ( ૭૮૪ ) ઊર્ધ્વલોકના પ્રતરરજ્જુ ( ૫૮૮ ) તેને એકઠા કરતાં ( ૧૩૭૨ ) થાય. અધેાલોકના ઘનરન્તુ ( ૧૯૬ ) ઊર્ધ્વ લોકના ઘનરજી ( ૧૪૭ ) તેને એકઠા કરતાં ( ૩૪૩ ) થાય.
અહીં સાતરાજ ઘનમાં ત્રણશે' ને તેંતાળીશ ઘનરાજ જોઇએ, પરંતુ ચાદરાજના તેટલા ઘનરાજ નથી; માત્ર ખશે ને એગણચાળીશ રાજ છે. તેથી એક સા ચાર ધનરન્તુ અધિક જોઇએ, તેના ખાડુંઆ નથી. વળી એક વાત વિશેષ એ છે કે એ ઘનલોક ચારસ કર્યા છે, અને લોક વૃત્તાકાર છે. ત્યારે ચારે દિશાના ખૂણા કપાઇ જાય–એછા થાય તેથી ચારસ ખંડુ વિગેરેનું પ્રથમ પ્રમાણ કહ્યું છે તેટલું પણ ન થાય, આછું થાય. એ ચેારસનું જે પરિમાણુ કહ્યું છે તે અંતરંગ વૃત્તાકાર લોકનું માન મનમાં ધારીને કહ્યું છે. એના નિર્ણયની વાત તા જ્ઞાની જાણે.
અસંખ્યાત ચેાજનનું એક રાજ થાય છે. અથવા સહસ્ર ભાર લોહના ગોળા કેઇ એક મહદ્ધિક દેવ પેાતાની શક્તિએ કરી આકાશમાંથી નીચે નાખે કે જે ગોળા છ માસ, છ દિવસ, છ પહેાર, છ ઘડી અને છ પળ જેટલા કાળે નીચે આવીને પડે. તેટલા પ્રમાણવાળું એક રાજ થાય. એ પ્રમાણે ચારે દિશાઓને વિષે રાજનું પ્રમાણુ જાણવુ. ૩૧
इय पयरलिहियवग्गियसंवट्टियलोगसारमुवलब्भ । सुअधम्मकित्तिअं तह, जयह जहा भ्रमह न इह भिसं ॥ ३२ ॥
અઃ—( ચ ય એ પ્રમાણે છપ્પન પ્રતર છે તેનું ( હિદિય વય ) લિખિત, વગિત અને ( સર્વાદયોગસાનુવરુઘ્ન ) સવર્તિત એવા જે લોક તેને સાર-તત્ત્વજ્ઞાનવિચાર-યથાર્થ પણે લોકસ્વરૂપ સદ્ગુરુથી પામીને ( સદ્ જ્ઞયદ ) તે પ્રકારે યત્ન એટલે ઉદ્યમ કર કે ( જ્ઞદ્દા ) જેથી ( ૬૪ ) આ લોકમાં ( મિત્રં ) અનંત જન્મ-મરણ પામતાં થકાં વારંવાર અત્યપણે ( અમદ્ 7 ) ફ્રીને ન ભમવું પડે. આવે તીર્થંકર, સકલ વહિતકર, પરમ પરમેશ્વરના ભવ્ય જીવને ઉપદેશ છે. આ લોકના સાર ( સુલધર્માશિવં ) તે શ્રુતધર્મ માં એટલે સિદ્ધાંતમાં જ્ઞાનના બળે કરી જ્ઞાનવાન તીર્થ કરે કહેલા છે. ૩ર.