________________
૨૬૦
પ્રકરણસંગ્રહ સો થાય, એવી એક જ શ્રેણિ હેવાથી ૧૦૦ થાય. પછીની શ્રેણીમાં ૮ ખેડુઆ છે, તેથી આઠને આઠ ગુણ કરવાથી ૬૪ થાય, એવી એક જ શ્રેણિ હોવાથી ૬૪ થાય. પછીની શ્રેણિમાં છ ખંડુઆ છે, તેથી છને છ ગુણ કરવાથી ૩૬ થાય, એવી બે શ્રેણિ હોવાથી ૭ર થાય, પછીની શ્રેણિમાં ૪ ખંડુભ છે, તેથી ચારને ચાર ગુણુ કરવાથી ૧૬ થાય, એવી બે શ્રેણિ હોવાથી ૩૨ થાય. એ સર્વ એકઠાં કરતાં ઊર્ધ્વ લોકને વિષે ચાર હજાર ને ચોસઠ ખાંડુઆ થાય. તેને પૂર્વોક્ત અધોલોકના અગીઆર હજાર બસો બત્રીશ ખાંડુઆની સાથે એકઠાં કરતાં પંદર હજાર બસો ને છ— ખાંડુઆ થાય.
હવે પોતાના વર્ગની સાથે ગુણતાં ચોસઠ ખાંડુએ એક ઘનરજજુ થાય છે, માટે પન્દર હજાર બસો છન્ને ચોસઠ ભાગે વહેંચતા બસો ને ઓગણચાલીશ આવે એટલે એ વૃત્તાકાર લોકને વિષે બશે ને ઓગણચાલીશ ઘનરજુ થાય છે. હિવે અલકના તથા ઊદ્ઘલેકના ઘનરજજુ ભિન્ન ભિન્ન કરીને કહે છે -(રદ્ધTળદત્તરિસર) અધોલોકને વિષે એક ને સાડી પંચેતેર ઘનરજજુ થાય છે અને (ત્તિી ) ઊધ્વલોકને વિષે સાડી ત્રેસઠ ઘનરજી થાય છે. (૪
મા) એ રીતે અલકમાં ને ઊર્ધ્વલોકમાં અનુક્રમે જાણવા. એ બને એકઠા કરીએ ત્યારે (વિરપુથા દુવંતિ થાકૂ ) બસો ને ઓગણચાલીશ ઘનરજજુ થાય છે ૨૦ છે
" અવતરણ –હવે પ્રતરરજજુની સંખ્યા અને સૂચિરજજુ કેમ થાય? તે કહે છે – चउगुणिअ पयररज्जू, सत्तदुरुत्तरसय दुसयचउपण्णा । अह उढ नव छपण्णा, सवे चउगुणिय सुइरज्जू ॥२१॥
અથ –(અ) અલકને વિષે એકસો ને સાડી પંચોતેર ઘનરાજ છે, તેને (૨ST ) ચારે ગુણતાં હતા ) સાતશું ને બે (પરજૂ ) પ્રતરરાજ થાય, (૩z) ઊર્વીલોકને વિષે સાડી ત્રેસઠ ઘનરાજ છે, તેને ચારે ગુણતાં (દુરચવરૂપvori) બશેને ચેપન પ્રતરરાજ થાય, અને અધોલોકના તથા ઊર્વકના એકઠા કરીએ ત્યારે (નવ છvVT) નવશે ને છપન પ્રતરરાજ થાય. (રવે કાચ પુરસ્કૂ) એ સર્વ પ્રતરરાજને ગુણ કરતાં જે અંક આવે તે સૂચિરજજુનું માન જાણવું. છે ૨૧ છે
અવતરણ –હવે સૂચિરજજુનું માન કહે છે – अडवीससय अडुत्तर, दस सोला अठतीस चावसिा। , इय संवग्गियलोए, तिह रज्जू खंडुआ ऊ इमे ॥ २२ ॥