________________
સમ્યક્ત્વ સ્તવ પ્રકરણ
૧૩
એ જ રીતે કાઇક શુક્લપાક્ષિક ભવ્ય જીવ કાળાદિક કારણાને પામીને પેાતાની મેળે જ વિચારતા થકા સમ્યક્ત્વ પામે, તે નિસર્ગ સમ્યક્ત્વ કહેવાય છે, તથા કાઇક ભવ્ય જીવ પૂર્વોક્ત કાળાદિક કારણ હાય પણ સદ્ગુરુના યેાગે ઉપદેશ સાંભળી, મિથ્યાત્વના ત્યાગ કરી દેવ, ગુરુ અને ધર્મની સહ્રણારૂપ સમ્યક્ત્વને પામે તેને ઉપદેશસમ્યક્ત્વ કહીએ.
હવે ત્રણ પ્રકારે સમ્યકૃત્વ કહે છે.— મૂ—તિવિદ્ ારન—રોઅન—ટીવનમેનું તુમવર્ગાદે । વાગોવતમો વમિય—વાયમેદું વા ર્યિ ॥ ૩ ॥
અ—હે નાથ ! ( સુદ્મવતૢ ) તમારા મતને જાણનારા ગણધરાક્રિકે ( હ્રા ) કારક, ( ત્તેન ) રોચક અને ( ટીવખેતૢ ) દીપક એ ભેદે કરીને ( તિવિદ્ને ) ત્રણ પ્રકારનું સમ્યકૃત્વ કહ્યું છે ( વા ) અથવા તેા ( વોવલમ ) ક્ષાયેાપશમિક, ( વર્તમય ) આપશમિક અને ( વાદ્યમેદું ) ક્ષાયિક એ ભેદ્દે કરીને પણ ત્રણ પ્રકારનું સમ્યક્ત્વ ( ચિં ) કહ્યુ` છે. ૧૩
હવે કારકાદિક સમ્યકૃત્વનાં લક્ષણા કહે છે.
मू० - जं जह भणियं तुमए, तं तह करणम्मि कारगो होइ । रोअगसम्मत्तं पुण, रुइमित्तकरं तु तुह धम्मे ॥ १४ ॥
અ—હે નાથ ! ( તુમદ્દ ) તમે ( i ) જે ક્રિયાનુષ્ઠાનાદિક ( સદ્ઘ ) જે પ્રકારે કરવાનું ( મળિયું ) કહ્યું છે, ( i ) તે ક્રિયાનુષ્ઠાનાદિ ( તદ્દ ) તે જ પ્રકારે ( રશ્મિ ) કરવાથી ( જારો) કારક સમ્યક્ત્વ ( ૬ ) હેાય છે. ( છુળ ) વળી ખીજું ( તેમસમ્મત્ત ) રોચક સમ્યક્ત્વ તે ( તુન્નુ ધમ્મૂ ) તમારા ધર્મને વિષે ( હરમિત્તí તુ) રુચિમાત્રને કરનારું છે એટલે કે જિનાક્ત ધર્મ કરવાની ઇચ્છા કરે, શુદ્ધ શ્રદ્ધા રાખે, કાઇને ધર્મક્રિયા કરતા જોઇને સારું માને, પર ંતુ પેાતે ભારેકી હાવાથી ક્રિયાનુષ્ઠાનાદિક કરી શકે નહીં, તેને રેાચક સમ્યક્ત્વ કહીએ-કારક સમતિમાં ચારિત્રના પણ સમાવેશ જાણવા. ( ૧૪ )
હવે દીપક સમ્યકૃત્વ કહે છે:
मू० - सयमिह मिच्छद्दिट्ठी, धम्मकहाईहिं दीवइ परस्स । दीवगसम्मत्तमिणं, भणति तुह समयमईणो ॥ १५ ॥ અ—( સર્વામદ ) અહીં પાતે ( મિડ્ડિી ) મિથ્યાદષ્ટિ હેાય એટલે