________________
૨૩૮
પ્રકરણસંગ્રહ
હોય તો ( મા ) ભજના જાણવી એટલે કે તેઓ સમવસરણ કરી શકે પણ ખરા અને ન પણ કરી શકે. ૨૨.
पुव्वमजायं जत्थ उ, जत्थेइ सुरो महिड्डिमघवाई। तत्थोसरणं नियमा, सययं पुण पाडिहेराइं ॥ २३ ॥
અથ– 10 ૩) વળી જ્યાં તે તીર્થકરને આશ્રીને ( યુ ) પહેલાં કઈ વાર ( અનાથં ) સમવસરણ ન થયું હોય, તથા (કલ્થ ) જ્યાં (પુતે મહિમવર્ક) મહદ્ધિક દેવ કે ઈંદ્રાદિક (g) આવે, (તરથ ) ત્યાં તે ( નિયમ ) અવશ્ય ( વાળ) સમવસરણ કરે છે, તે કુળ) અને (grદેવા૬) આઠ મહાપ્રાતિહાર્યાદિક તે ( સથે ) નિરંતર હોય છે. ૨૩.
વિશેષમાં આ પ્રમાણે જાણવું–જે સાધુએ કોઈ વાર સમવસરણ જોયું ન હોય, તેણે બાર એજન દૂરથી પણ સમવસરણમાં આવવું જોઈએ, જે ન આવે તે તેને ચતુર્લઘુ નામનું પ્રાયશ્ચિત્ત આવે છે. તથા પ્રભુ પહેલી પરિસી પૂર્ણ થાય ત્યાં સુધી દેશના આપે છે, ત્યારપછી ત્યાં રાજા મહારાજા તરફથી બળિને પ્રવેશ થાય છે– બળિ લાવવામાં આવે છે. તે બળિ ઉછાળવામાં આવે છે. તેને દેવ, મનુષ્ય વિગેરે સેવે યથાયોગ્ય ગ્રહણ કરે છે. તે બળિના પ્રભાવથી વર્તતા હોય તે સર્વ વ્યાધિઓ દૂર થાય છે અને છ માસ સુધી નવા વ્યાધિઓ ઉત્પન્ન થતા નથી. બળિક્ષેપ થઈ રહ્યા પછી પ્રભુ પહેલા વપ્રના ઉત્તર દિશાના દ્વારથી બહાર નીકળી બીજા વપ્રના ઈશાન ખૂણામાં રહેલા દેવચ્છેદકને વિષે વિશ્રાંતિ લેવા પધારે છે અને બીજી પોરિસીએ ગણધર મહારાજ પાદપીઠ ઉપર બેસીને ધર્મોપદેશ આપે છે. તેઓ પણ અસંખ્યાતા ભવ કહી શકે છે. ઇત્યાદિક વિસ્તાર શ્રી આવશ્યક સૂત્રાદિકથી જાણવો. दुत्थिअसमत्थअत्थिअ-जणपत्थिअअत्थसत्थसुसमत्थो। इत्थं थुओ लहु जणं, तित्थयरो कुणउ सु(स)पयत्थं ॥२४॥
અર્થ –( દુન્જિન ) દુઃખ પામતા ( રામા ) સમગ્ર (અસ્થિમજ્ઞાન ) અથીજનોના ( રામસ્થરથ ) પ્રાર્થિત-ઈચ્છિત અર્થોના સમૂહને આપવામાં ( ) અત્યંત સમર્થ એવા ( તિથિ ) શ્રી તીર્થકર દેવ ( રહ્યું ) આ પ્રમાણે ( યુ ) સ્તુતિ કરાયા છે, તે ભગવાન ( અંg ) શીધ્રપણે ( i ) ભવ્ય પ્રાણીને (જુ ( ર ) પથં ) મોક્ષપદમાં રહેલા અથવા પોતાના પદમાં રહેલા ( સુપs ) કરો. ૨૪.
| | તિ પૂર્વાર્યત સમવસરળ સ્તર છે કે
Udilllllinik filliliiliitiliLluતાતdim ITE