________________
શ્રી પાંચનિર્થ થી પ્રકરણ
વર્લ્ડ
હવે અગિયારમુ ક્ષેત્રદ્રાર કહે છે:--
कम्मधराइ पुलाओ, सेसा जम्मेण कम्मभूमसु । संहरणेणं पुण ते, अकम्मभूमीसु वि हविज्जा ॥ ४८ ॥ दारं ११
અર્થ:—( મધાદ પુછાત્રો ) પુલાક નિગ્રંથ કર્મ ભૂમિને વિષે ઉત્પન્ન થાય છે અને ત્યાં જ વિહાર કરે છે (વિચરે છે) પણ અકમભૂમિમાં ઉત્પન્ન થતા નથી, કેમકે અકર્મ ભૂમિમાં ઉત્પન્ન થયેલાને ચારિત્ર હાય જ નહીં. તથા પુલાકનિગ્ર થતુ કાઇ દેવાદિક સંહરણુ પશુ કરી શકતા નથી, તેથી તેને અકર્મ ભૂમિમાં વિહાર પણ થતા નથી. ( સેત્તા નમેળ જન્મભૂમીપુ ) બાકીના સર્વ એટલે અકુશ, કુશીલ, નિશ્રંથ અને સ્નાતક જન્મથી કર્મ ભૂમિમાં હાય (સંદર્ભેળ ઘુળ તે) પર ંતુ દૈવાદિકના સહરણુથી ( Xમભૂમીત્તુ વિવિજ્ઞા) અકર્મ ભૂમિમાં પગુ હાયવિચરે. ત્યાં સહરણ કર્યા પછી બેંકુશ તથા કુશીલને નિગ્રન્થ અને સ્નાતકપણુ પ્રાપ્ત થાય એમ સમજવું. ૪૮.
હવે બારમુ કાળદ્વાર કહે છેઃ
तइयचउत्थसमासुं, जम्मेणोसप्पिणीइ उ पुलाओ । संतइभावेणं पुण, तइयचउपंचमासु सिया ॥ ४९॥
અર્થ :-(પુજાì) પુલાકનિગ્રંથના (ઓલવિની૬ ૩) અવસર્પિણીમાં (નમેળ) જન્મ ( સચવઽથસમાસું ) ત્રોજા અને ચેથા આરામાં હાય. ( ચૈતર માટેનું પુળ ) પણ સત્તાની અપેક્ષાએ–હાવાપણારૂપે ( તત્ત્વચાપંચમાણુ શિયા) ત્રીજા, ચેાધા અને પાંચમા આરામાં પણ હોય. ચેાથા આરામાં જન્મ્યા હાય તે પાંચમા આરામાં પુલાકપણું પામે, પણ પાંચમા આરામાં જન્મેલા પુલાકપણું પામે નહીં. ૪૯. उस्सप्पिणी बीयतइयचउत्थासु हुज्ज जम्मणओ । संतइभावेणं पुण, तइयचउत्थासु सो हुज्जा ॥ ५० ॥
અર્થ :--( ૩ષિની૬ ) ઉત્સર્પિણી કાળના ( વીયત ચચાથાસુ ) બીજા, ત્રીજા અને ચેાથા આરામાં ( ટ્રુપ્સ નમળો ) પુલાક નિગ્રંથના જન્મ હાય, એટલે એ ત્રણ આરામાં જન્મેલા પુલાકપણું પામે, તથા ( ëતમવેળું પુળ ) સત્તાભાવે એટલે પુલાકપણે વર્તતા તેા ( તયવસ્થાનુ તો પુના) ત્રીજા અને ચાથા આરામાં જ હાય. તે એ આરામાં જ ચારિત્ર લઇ શકાય છે. ખીજા આરામાં જન્મેલા તે ત્રીજા આરામાં પુલાકપણુ' પામે. ૫૦.