________________
શ્રી પંચનિર્ચથી પ્રકરણ
૧૮૫ ૧ ક્ષપક અદ્ધાના પ્રથમ સમયે વતતા સાધુ તે પ્રમાણે સમય ક્ષેપક નિગ્રંથ.
૨ ક્ષેપક અદ્ધાના પ્રથમ સમય સિવાયના અન્ય સમયમાં વર્તતા સાધુ તે . અપ્રથમ સમય ક્ષેપક નિર્ચથ. ૩૦.
एमेव तयद्धाए, चरमे समयांम चरमसमओ सो। सेसेसु पुण अचरमो, सामन्नेणं तु अहसुहुमो ॥ ३१ ॥
અર્થ –( વ તાઇ) એ જ પ્રમાણે તેના કાળમાં (રમે સમમિ) ચરમ સમયે વર્તતો (ચરમસમો ) તે ચરમ સમય નિગ્રંથ ( કુ પુ) અને બાકીના સમયમાં વર્તત (અન્નામે) અચરમ સમય નિર્ચથ જાણવો તથા (સામi તુ જુદુમો) સામાન્યપણે તેમાં વર્તતાને યથાસૂમ નિર્ચથ જાણવો. ૩૧
વિવેચનઃ—હવે નિગ્રંથના પાંચ પ્રકારમાંહેલા છેલ્લા ત્રણ પ્રકાર કહે છે – ૩ ઉપશમ અદ્ધાના ચરમ (છેલ્લા) સમયે વર્તતા તે ચરમ સમય ઉપશામક નિર્ચ થ. ૪ ઉપશમ અદ્ધાના અચરમ સમયે ( છેલ્લા સિવાયના અન્ય સમયમાં ) વર્તતા
તે અચરમ સમય ઉપશામક નિગ્રંથ. ૫ ઉપશમ અદ્ધાના સર્વ સમયમાં સામાન્યપણે ( વિશેષ વિવક્ષા વિના ) વર્તતા
તે યથાસૂક્ષ્મ ઉપશામક નિર્ચ થ. ૩ ક્ષેપક અદ્ધાના ચરમ સમયે વર્તતા તે ચરમ સમય ક્ષેપક નિથ. ૪ ક્ષેપક અદ્ધાના અચરમ સમયમાં વર્તતા તે અચરમ કૃપક નિર્ચથ. પક્ષપક અદ્ધાના સર્વ સમયમાં ( વિશેષ વિવક્ષા વિના ) વર્તતા તે યથાસૂમ ક્ષપક નિગ્રંથ. હવે નિગ્રંથના પાંચમા ભેદ સ્નાતકનો અર્થ અને ભેદ કહે છે – सुहझाणजलविसुद्धो, कम्ममलाविक्खया सिणाओ त्ति । दुविहो य सो सजोगी, तहा अजोगी विणिद्दिठो ॥३२॥
અર્થ– મજવિહયા ) ઘાતકર્મરૂપી મળને ધોવાની અપેક્ષાએ (સુહાગઢ) શુકલધ્યાનરૂપી પાણી વડે (વિપુaો) વિશુદ્ધ થયેલા તે (લિvir ત્તિ) સ્નાતક કહેવાય છે () તે (તુવિદો) બે પ્રકારે છે. ( રતનો) ૧ સગી સ્નાતક તે તેરમે ગુણઠાણે વર્તતા (તદા અો વિgિો ) તથા ૨ અગી સ્નાતક તે ચંદમે ગુણઠાણે વર્તતા જાણવા. ૩૨. ૨૪