________________
પ્રકરણસંગ્રહ. બકુશમાં, તેથી વધારે કુશીલમાં, તેથી વધારે નિગ્રંથમાં ને તેથી વધારે સ્નાતકમાં. સ્નાતકની તે અતિ વિશુદ્ધ જ્ઞાનદર્શનાદિ ગુણની પ્રાપ્તિવડે મેહનીયાદિ ઘાતી કર્મના ક્ષયથી નિગ્રંથ કરતાં અત્યંત વિશુદ્ધિ છે.
આ ક્ષેત્રમાં વર્તમાનકાળે બકુશ ને કુશલ બે નિર્ગથે જ હોય છે. બાકીના ત્રણ નિગ્રંથ વિછેદ પામેલા છે. કહ્યું છે કે–પુલાક સહિત નિગ્રંથ ને સ્નાતક એ ત્રણ વિચ્છેદ પામેલા છે.' બકુશ ને કુશીલ એ બે તો જ્યાંસુધી તીર્થ પ્રવર્તશે ત્યાં સુધી રહેવાના છે. ૨-૩.
પ્રથમ નિર્ચથના પાંચ પ્રકાર કહે છે – पंच नियंठा भणिया, पुलायबउसा कुसीलनिग्गंथा। होइ सिणाओ य तहा, इकिको सो भवे दुविहो ॥४॥
અથ–બાહ્ય આત્યંતર ગ્રંથીથકી નીકળ્યા તે નિર્ચથ-(૪ નિઘંટા માજા) તીર્થકરે પાંચ પ્રકારના નિર્ચથ કહ્યા છે. (પુછાય ) ૧ પુલાક, (વા ) ૨ બકુશ, (પુરી) ૩ કુશીલ, (નિકથા) ૪ નિગ્રંથ (તદા) તેમ જ (વિનાશ ) ૫ સ્નાતક (m) તે (શિ) એક એકના ( તુવો ) બબે પ્રકાર (હોર) છે. ૪
હવે નિગ્રંથ શબ્દનો અર્થ કહે છે – गंथो मिच्छत्त धणाइओ मओ जे अ निग्गया तत्तो। ते निग्गंथा वुत्ता, तेसि पुलाओ भवे पढमो ॥५॥
અર્થ –(જો) જેનાથી કમેં કરી જીવ ગુંથાય તે ગ્રન્થ. તેના બે પ્રકાર છે–૧ ભાવગ્રન્થ, ૨ દ્રવ્યગ્રન્થ. (મિ છત્ત) મિથ્યાત્વ ૧, કષાય ૪, કષાય ૯ એ ચૌદ પ્રકારે આત્યંતર ગ્રન્થ અથવા ભાવગ્રન્થ અને (UTI) ૨ ધનાદિ એટલે ધન ૧, ધાન્ય ૨, હિરણ્ય ૩, સુવર્ણ ૪, ક્ષેત્ર ૫, વાસ્તુ દ ક૫ ૭, દ્વિપદ ૮, ચતુષ્પદ ૯ આ નવ પ્રકારે બાહ્યગ્રન્થ અથવા દ્રવ્યગ્રન્થ ( મો ) એમ બંને પ્રકારને ગ્રન્થ માને છે (તો) તેનાથી–તેને છોડીને (તે નિરાશા) જે નીકળ્યા (સે નિશા કુત્તા) તેને નિગ્રન્થ કહ્યા છે. (જેલ) તે નિર્ગસ્થના પાંચ ભેદ છે તેમાં (પુટાવો પદમો) પહેલે પુલાક નામે નિર્ચન્થ જાણવો. ૫
પુલાકનું સ્વરૂપ કહે છે – धन्नमसारं भन्नइ, पुलायसAण तेण जस्स समं । चरणं सो उ पुलाओ, लद्धी (पडि)सेवाहि सो य दुहा ॥६॥