________________
૧૬૮
પ્રકરણસંગ્રહ
सं पत्ते बुद्धि बुद्ध संखगुणा ८।। मणजुअ थोवा मइसुअ, संख चउ असंख तिग संखा ९ ॥४४॥
અર્થ –૮ શુદ્ધતા ( ) સ્વયં બુદ્ધ સિદ્ધિ પામેલા છેડા. ( 9 ) તેથી પ્રત્યેકબુદ્ધ સંખ્યાતગુણા. ( ગુદ્ધિ યુદ્ધ સંવના ) તેથી બુદ્ધિબધિત સંખ્યાતગુણું. તેથી બુદ્ધાધિત સંખ્યાતગુણ.
૯ શાનો-(મrગુમ થવા) મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ને મન:પર્યવજ્ઞાન એ ત્રણ જ્ઞાને સિદ્ધિ પામેલા થોડા. (મસુર સંઘ) મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાને સિદ્ધિ પામેલા સંખ્યાતગુણા. ( ૪૪ અસંa ) તેથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન આ ચાર જ્ઞાને સિદ્ધિ પામેલા અસંખ્યાતગુણા. (તિના સંવા) તેથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન આ ત્રણ જ્ઞાને સિદ્ધ થયેલા સંખ્યાતગુણ જાણવા. ૪૪.
अडसमयसिद्ध थोवा, संखिजगुणा उ सत्तसमयाई १३ । अचुअचुअ तीसु थोवा, असंख संखा असंखा य ११॥४५॥
અર્થ ૧૩ અનુમાન(અફસમા થવા ) આઠ સમય સુધી નિરંતર સિદ્ધ છેડા, કારણ કે આઠ સમય સુધી નિરંતર સિદ્ધ થયેલા છેડા પ્રાપ્ત થાય છે. ( સંહિSTUા ૩ સરસમજાઈ) તેથી સાત સમય સુધી સિદ્ધ થયેલા સંખ્યાતગુણા. એવી રીતે સમય સમયની હાનિ કરતાં બે સમય સિદ્ધ સુધી સંખ્યાતગુણ સંખ્યાતગુણ કહેવા. એક સમય સિદ્ધમાં નિરંતરપણાને અભાવ હોવાથી તેના અલ્પબદુત્વને અભાવ છે.
૧૧ ૩ણા -( ગુ થોવા ) સમ્યકત્વથી નહિ પડેલા સિદ્ધ થયેલા થોડા. (જુલા તાલુ) તેથી સંખ્યાતકાળથી સમ્યક્ત્વથી પડીને સિદ્ધ થયેલા (સંત) અસંખ્યાતગુણ. તેથી અસંખ્યાતકાળથી સમ્યકત્વથી પડીને સિદ્ધ થયેલા (સંકલન) સંખ્યાતગુણા. તેથી અનંતકાળથી સભ્યત્વથી પડીને સિદ્ધ થયેલા ( અવાર ) અસંખ્યાતગુણ જાણવા. ૪૫
एगो जा जवमज्झं, संखगुण परा उ संखगुणहीणा । छम्मासंता १२ लहु गुरु, मज्झ तणू थोव दुअसंखा १०॥४६॥
અર્થ –૨૨ અત્તર (જામવંતા) છ માસના ઉત્કૃષ્ટ અંતરે સિદ્ધ થયેલા થોડા. (જો) તેથી એક સમયના અંતરે સિદ્ધ થયેલા (સંજુ) સંખ્યાત ગુણ, તેથી એ સમયના અંતરે સિદ્ધ થયેલા સંખ્યાતગુણા. (કા નવમા )