________________
શ્રી સિદ્ધપ ંચાશિકા પ્રકરણ
महाहिमव निसढे, हेमकुरूहरिसु भारह विदेहे ।
વડ છે. સાદીયા, પાયરૂ શ્વેતા ૩ સંવજીના ॥ રૂ૪ ॥
૧૧
અ:—( ધા૨૬ ) ધાતકીખંડમાં ( ૨૩ છઠ્ઠું ) ચેાથા અને છઠ્ઠા સ્થાનમાં ( સારીયા ) સાધિક કહેવા. ( વેત્તા ૩ સંઘનુળા ) બાકીના સ્થાનમાં સંખ્યાતગુણા કહેવા. તે હવે કહે છે:—
ધાતકીખંડમાં ( ચુન્નુ ) લઘુહિમવત પર્વતમાં સિદ્ધ થએલા થાડા, તેથી ( માત્તમવ ) માહિમવ ત પ તમાં સંખ્યાતગુણા, ( નિન્દે ) તેથી નિષધપ તમાં સંખ્યાતગુણા, ( àમ ) તેથી હૈમવતક્ષેત્રમાં વિશેષાધિક, ( ૪૪ ) તેથી દેવકુરુમાં સંખ્યાતગુણા, (દૈન્નુિ) તેથી હરિવ ક્ષેત્રમાં વિશેષાધિક, (માહૈં) તેથી ભરતક્ષેત્રમાં સંખ્યાતગુણા, ( વિરેન્દે) તેથી મહાવિદેહમાં સંખ્યાતગુણુા. સ્વસ્થાન હેાવાથી તેમજ ક્ષેત્રની બાહુલ્યતા હેાવાથી જાણવા. ૩૪.
पुक्खरवरेऽवि एवं, चउत्थठाणंमि नवरि संखगुणा । एसुं संहरणेणं, सिज्झति समा य समगेसु ॥ ३५ ॥
6
અર્થ:—( પુલવરેને વં.) પુષ્કરામાં પણ ધાતકીખંડની પેઠે જાણવું. (નર) પણ એટલુ' વિશેષ છે કે ( અવસ્થતામિ) ચેાથા સ્થાનમાં હેમવ તક્ષેત્રમાં ( સવનુળા ) સંખ્યાતગુણા કહેવા અહીં કોઇ શંકા કરે કે હિમવંતાદિ પર્વ તાને વિષે મનુષ્યેાની ઉત્પત્તિના અભાવ હાવાથી સિદ્ધિને સંભવ કેવી રીતે હાય ? તેને ઉત્તર આપે છે કે-(વું સંદૃરોળ) · એને વિષે દેવાદિકના સહરણથી સિદ્ધ થાય છે.’ જો એમ છે તેા પછી શિખરી આદિ પર્વ તાને વિષે સિદ્ધ થાય તેની શી વાર્તા ! (સમા ય સમયેજી) ધાતકીખંડ અને પુષ્કરા ને વિષે બાકી રહેલા પર્વત અને ક્ષેત્રમાં એટલે તેમના સરખા પ્રમાણવાળા ક્ષેત્ર અને પતમાં સમાન જાણવું. જેમકે હેમવત ક્ષેત્ર સરખા એરણ્યવત ક્ષેત્રમાં અને દેવકુરુ જેટલા ઉત્તરકુરુમાં અને હિમવત પર્વત જેટલા શિખરીપર્વતમાં અને મહાહિમવત જેટલા રૂપિપર્વતમાં (સિતિ) સિદ્ધ થાય છે. ઇત્યાદિ. ૩૫.
હવે સર્વ ક્ષેત્ર અને પર્વતાનુ ભેળું અલ્પબડુત્વ કહે છે:— जंबुसिहंत मीसे, जं भणिअं पुवमहिअ बीअहिमे । दुति महमि हिमवते, निसढ महाहिमव बिअहिमवे ॥ ३६ ॥
૨૧