________________
૧૬૦
પ્રકરણસ’ગ્રહ.
કહેવા, અંતરનેા અસ'ભવ હાવાથી અંતર ન કહેવુ. હવે બાકી રહેલ અલ્પમહત્વ દ્વાર પર પરિસદ્ધને વિષે કહે છે.
सामुद्द दीव जल थल, थोवा संखगुण थोव संखगुणा । उड्ड अह तिरिअलोए, थोवा दुन्नि पुण संखगुणा ॥ ३१ ॥
અર્થ:—૧ ક્ષેત્રદ્રારે ( સામુદ્દે ) સમુદ્રમાં સિદ્ધ થયેલા ( થોવા ) થાડા, ( ટીવ ) દ્વીપમાં સિદ્ધ થયેલા (સંવત્તુળ) સંખ્યાતગુણુા. ( જ્ઞજ) જળમાં સિદ્ધ થયેલા ( ચોવ ) થાડા; ( થરૂ ) થળમાં સિદ્ધ થયેલા ( સંલનુળા ) સંખ્યાતગુણુા જાણુવા. ( ૩ ) ઊલાકમાં સિદ્ધ થયેલા ( જોવા ) થાડા અને ( યુન્નિ પુન અદ્ તિમિહોપ સંવત્તુળા ) એમાં વળી એટલે અધેાલેાકમાં સંખ્યાતગુણા અને તેથી તિર્થ્ય લોકમાં સંખ્યાતગુણા જાણવા. ૩૧.
लवणे कालोअम्मि य, जंबुद्दीवे अ धायईसंडे | પુવવરવાવ,, મસો થોવા ૩ સંવધુળા | રૂ૨ ॥
અર્થ :—(હવને) લવણુસમુદ્રમાં સિદ્ધ થયેલા (થોવા) થાડા, (૩) વળી (ન્નાહોસ્મિથ ) તેથી કાલેાધિમાં ( સંઘનુળા ) સખ્યાતગુણા, (તંદ્યુદ્દીને આ ) તેથી જ બૂઢીપમાં સખ્યાતગુણા, (ધાય સંદે) તેથી ધાતકીખંડમાં સંખ્યાતગુણા અને તેથી (પુલરવ દ્વીપટ્ટે) પુષ્કરવર દ્વીપા માં સંખ્યાતગુણા. (મો) અનુક્રમે કહેવા. ૩૨.
हिमवंते हेमवए, महाहिमवं कुरुसु हरि निसढ भरहे । संखगुणा य विदेहे, जंबुद्दीवे समा सेसे ॥ ३३ ॥
અર્થ :-(સઁયુદ્દીને સમા સેલે) જ બૂઢીપમાં બાકીના રહેલા ક્ષેત્ર અને પર્વતમાં સરખા જાણવા તે કહે છે-( હિમવંતે ) જાંબુદ્રીપના હિમવંત પર્વતને વિષે અને શિખરી પર્યંતને વિષે સિદ્ધ થયેલા થાડા, ( દેમવવુ ) તેથી હેમવત ક્ષેત્રમાં અને ઐરણ્યવત ક્ષેત્રમાં સંખ્યાતગુણા, ( મદમવું) તેથી મહાહિમવત પર્વતને વિષે અને રૂપીપર્વતને વિષે સખ્યાતગુણા, ( જી ) તેથી દેવકુરુક્ષેત્રમાં અને ઉત્તરકુરુક્ષેત્રમાં સ ંખ્યાતગુણા, ( ર ) તેથી રિવ ક્ષેત્રમાં અને રમ્યકક્ષેત્રમાં સ ંખ્યાત ગુણા, ( નિલજ્જ ) તેથી નિષધ પર્વતમાં તથા નીલવંત પર્વતમાં સંખ્યાતગુણા જાણવા. જ્યાં જ્યાં સંખ્યાતગુણા કહ્યા છે ત્યાં ત્યાં ક્ષેત્રનું બાહુલ્યપણું હાવાથી કહ્યા છે અને જે જે સ્થળે સરખા કહ્યા છે ત્યાં ત્યાં ક્ષેત્રનું સરખાપણુ હાવાથી કહ્યા છે. (મત્તે) તેથી ભરતક્ષેત્રમાં અને ઍરવતક્ષેત્રમાં સખ્યાત ગુણા જાણવા. (સંઘનુળા ય વિવેદે) તેથી મહાવિદેહમાં સંખ્યાતગુણુા જાણવા. સિદ્ધ થવાના સદા ભાવ હાવાથી તેમજ ક્ષેત્ર માટુ હાવાથી જાણવુ. ૩૩.