________________
૧૫૮
પ્રકરણસંગ્રહ.
૧૮ બુદ્ધદ્વારે–(ફુદિ પુતિ ) બુદ્ધિબોધિત પુરુષને (વરિત) વર્ષાધિક અંતર જાણવું. ૨૫.
संखसमसहस सेसा, पुवसहस्सप्पहुत्त संबुद्धे । मइसुअ पलियअसंखो, भागोहिजुएऽहिअं वरिसं ॥ २६ ॥
અર્થ –(સંaણમgga ) બાકીના બુદ્ધબદ્ધિત સ્ત્રીનું અને પ્રત્યેક બુદ્ધનું સંખ્યાતા હજાર વર્ષનું અંતર અને (પુર્વાદરૂષદુર સંઘુદ્ધ) સ્વયંબુદ્ધનું હજાર પૃથકત્વ પૂર્વનું અંતર જાણવું. ૯ જ્ઞાનદ્વારે (મકુમ) મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનવાળાનું (સ્ટિક સર્વ માન) પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું ઉત્કૃષ્ટ અંતર અને (મોહિનુuse ઘહિં) અવધિજ્ઞાન યુક્ત કરતાં ત્રણ જ્ઞાનવાળાનું વર્ષાધિક અંતર જાણવું. ૨૬.
सेसदुभंगे संखा, समसहसा गुरुलहूइ जवमज्झे। सेढीअसंखभागो, मज्झवगाहे वरिसमहि ॥ २७॥
અર્થ – દુર્ભબાકીના બે ભાગ મતિ, શ્રત, મન:પર્યવ એ ત્રણ જ્ઞાનવાળાનું અને મતિ, કૃત, અવધિ, મનપર્યવ એ ચાર જ્ઞાનવાળાનું (Rવા રામપરા) સંખ્યાતા હજાર વર્ષનું ઉત્કૃષ્ટ અંતર જાણવું.
૧૦ અવગાહના દ્વારે-(સુદૂર કવો ) ઉત્કૃષ્ટ અવગાહનાએ, જઘન્ય અવગાહનાએ અને યવમધ્યને વિષે (રેગાંવમા) શ્રેણીના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ તેટલા સમય પ્રમાણુ કાળનું અંતર જાણવું. ચેદ રાજ પ્રમાણ લોકને બુદ્ધિપૂર્વક સાત રાજ પ્રમાણ ઘન થાય. તેની એક પ્રદેશી સાત રાજ લાંબી એવી શ્રેણી કહેવાય છે. તેના અસંખ્યાતમાં ભાગમાં જેટલા આકાશ પ્રદેશ હોય. તેમાંથી એક એક સમયે એક એક આકાશપ્રદેશ અપહરતાં એટલે કાળ જાય તેટલું અંતર જાણવું. (મક્ષવાદે વનિમદિગં) મધ્યમ અવગાહનાએ વર્ષાધિક અંતર જાણવું. ૨૭.
अचुअ असंखं सुअही, अणंतहिअवास सेस संखसमा। संतर अणंतरं इग, अणेग समसहस संखिज्जा ॥२८॥
અર્થ:–૧૧ ઉત્કૃષ્ટદ્વારે...(ગુ) સમકિતથી નહિ પડેલાને (અહં કુરી) સાગરોપમના અસંખ્યાતમા ભાગનું અંતર જાણવું. ( આંતરિવાર ) અનંત કાળથી સમકિતથી પડેલાને વષોધિક અંતર (૨૪ સંહા ) બાકીના અસંખ્યાત કાળથી સમકિતથી પડેલાને તથા સંખ્યાત કાળથી સમકિતથી પડેલાને સંખ્યાના વર્ષનું