________________
પ્રકરણસંગ્રહ
પ્રવાહ સાથે ઘસડાઈને ગોળ અને સુંવાળો થાય તેમ પાષાણુરૂપ જીવ અને નદીના પાણીના પ્રવાહકરૂપ કર્મનો ઉદય, તે કર્મના ઉદયના પ્રવાહમાં પડતાં પૂર્વે કહેલા ન્યાયે ઘણી અકામનિર્જરાએ કરી કેઈક જીવ ધર્મપ્રવૃત્તિ એગ્ય ઘાટમાં આવી જાય. એ રીતે યથાપ્રવૃત્તિકરણે કરી ગ્રંથિદેશ પ્રત્યે આવે ખરો, પણ એ કરણરૂપ રોગપરિણામે આગળ ન જવાય. તેને માટે બીજા બે કરણની જરૂર પડે.
હવે બીજું અપૂર્વકરણ તે સંસારમાં પરિભ્રમણ કરતો એવો જે જીવ તેના પરિણામવિશેષ, જેવા પૂર્વે થયેલ નથી એવા અપૂર્વ પરિણામવડે નિવિડ રાગદ્વેષના પરિણામમયી ગ્રંથિ ભેદવા સમર્થ થાય તે અધ્યવસાયને અપૂર્વકરણ કહીએ.
ત્રીજુ અનિવૃત્તિકરણ. પૂર્વે જે અપૂર્વ અધ્યવસાય થયા તેથી ગ્રંથિભેદ કર્યો એટલે હવે સમકિત પામ્યા વિના પાછો જાય નહીં, તે અનિવૃત્તિકરણ કહીએ.
અહીં ત્રણ કરણની સાક્ષી આપવાને કલ્પભાગ્યની ગાથાઓ કહે છે – " अंतिमकोडाकोडि, सबकम्माण आउवजाणं ।
વટિયા વિન–માને રવીને વરૂ બંટી . ” “(આ૩વજ્ઞાળં) આયુષ્યકમ વજીને (સ માજ) સર્વ–સાતે કર્મની જુદી જુદી (અંતિમોરારી) છેલ્લી કડાકોડીની સ્થિતિ (સ્ટાગરિઝર) પત્યે પમના અસંખ્યાતમે (માને ૬ ) ભાગે ન્યૂન રહે, ઉપરની સર્વ ખપી જાય ત્યારે જીવ ગ્રંથિદેશે આવે.”
ગ્રંથિ કેવી છે? તે કહે છે – " गठि त्ति सुदुब्भेओ, कक्खडघणगूढमूढगंठि व ।।
जीवस्स कम्मजणिओ, घणरागदोसपरिणामो॥" “(ાદિ ત્તિ) ગાંઠ કેવી છે? (કુતુદો ) અત્યંત દુઃખે ભેદવા ગ્ય, (૧૩) કર્કશ (વા) અત્યંત કઠણ () ગુપ્ત અને (મૂરિ 8) વક્ર વાંસની ગાંઠ જેવી-જેમ તેમ ભેદાય નહીં એવી, (કીવર્ડ્સ મેનt) એ ઉપમાએ અનાદિની જીવને કર્મ જનિત (વાર/વોલપણામો ) નિવિડ રાગદ્વેષની પરિણતિરૂપ ગ્રંથિ તે વાવત્ દુર્ભેદ્ય છે.” " जा गंठी ता पढम, गंठिसमइत्थउ भवे बीयं ।
अनियट्टीकरणं पुण, सम्मत्तपुरक्खडे जीवे ॥"