________________
૧૪૬
પ્રકરણુસ’ગ્રહ
एहि अणंतरसिद्धा, परंपरा सन्निकरिसजुत्तेहिं । तेहिं विआरणिजा, इमेसु पनरससु दारेसु ॥ ३॥
અ:—— ăિ ) એ આઠ દ્વાર દ્વારાએ ( વ્રતરલિજ્જા ) અનંતર સિદ્ધને અને ( સન્નિતિલગુત્તેäિ) સન્નિક યુક્ત નવ દ્વારવડે ( પરંપરા ) પર પરિસદ્ધના (હિં ) તે ( મેત્તુ) આ આગલી ગાથામાં કહે છે તે ( પનરસજી વારેજી ) પંદર દ્વારને વિષે ( વિજ્ઞાનિષ્ના ) વિચાર કરવા. ૩.
વિવેચન—ઉપરની ગાથામાં કહેલા આઠ દ્વારવડે અનંતર સિદ્ધો વિચારવા. એક સમયનુ પણ અન્તર જેએને ન હાય તે અનન્તર સિદ્ધ એટલે સિદ્ધત્વના પ્રથમ સમયમાં વત્તા-અમુક વિવક્ષિત સમયે સિદ્ધ થયેલા તે અને તે આઠ દ્વાર સાથે સન્નિક દ્વાર વધારતાં નવ દ્વારવડે પર પરિસદ્ધ વિચારવા.
વિવક્ષિત પ્રથમ સમયે જે સિદ્ધ થયા તેની અપેક્ષાએ તેના પૂર્વના સમયે સિદ્ધ થયેલા તે પરસિદ્ધ અને તે પૂર્વ સમયે સિદ્ધ થનારથી પૂર્વના સમયે સિદ્ધ થયા તે પરપરસિદ્ધ. તાત્પર્ય એ કે અનન્તરસિદ્ધમાં અમુક એક સમયની અપેક્ષાએ વિચારવું અને પરપરિસદ્ધમાં અમુક વિવક્ષિત સમયથી પૂર્વે પૂર્વે અનતા ભૂતકાળ સુધીમાં થઇ ગયેલા સિદ્ધોની અપેક્ષાએ વિચારવુ. તે પરંપરસિદ્ધને વિષે સન્નિક સાથે નવ દ્વાર કહેશે. ( સન્નિક એટલે સંચેાગગત અલ્પબહુત્વ વિશેષ જાણુવે. )
પ્રથમ પંદર દ્વારના નામ કહે છે.
खित्ते काले गैइ वेअ, तिरथ लिंगे चरित बुद्धे य । नाणोग हुक्कस्से, अंतेरेमणुसमयगणण अप्पबहू ॥ ४ ॥
અર્થ અને વિવેચન—‹ લત્તે) ક્ષેત્ર દ્વાર ત્રણ પ્રકારે-ઊર્ધ્વ, અધેા અને તિર્ણ ૧. ( ાઢે ) કાળ દ્વાર બે પ્રકારે–ઉત્સર્પિણી અને અવસર્પણી ૨. (IT) ગતિ દ્વાર ચાર પ્રકારે-નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ ૩. ( વેત્ર ) વેદ દ્વાર ત્રણ પ્રકારે–સ્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ ૪. ( તત્ત્વ ) તીર્થ દ્વાર બે પ્રકારે--તીથંકરનું તીર્થં અને તી કરીનુ તીર્થ ૫. (હિંને ) લિંગ દ્વાર એ પ્રકારે દ્રવ્યલિંગ અને ભાવલિંગ. દ્રવ્યલિંગ ત્રણ પ્રકારે−૧ ગૃહસ્થલિંગ, ૨ અન્યલિંગ, ૩ સ્વલિંગ ૬. ( ચરિત્ત ) ચારિત્ર દ્વાર પાંચ પ્રકારે–સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસ પરાય, યથાખ્યાત છે. ( યુધ્ધે હૈં ) બુદ્ધે દ્વાર ચાર પ્રકારે-બુદ્ધાધિત, બુદ્ધિબેાધિત, સ્વયં બુદ્ધ, પ્રત્યેકબુદ્ધ ૮. ( નાળ ) જ્ઞાન દ્વાર પાંચ પ્રકારે–મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન ૯. ( IT ) અવ