________________
૧૩૮
પ્રકરણસંગ્રહ.
आइच्चजसाइ सिवे, चउदसलक्खा य एगु सबछे। एवंजा इक्किका, असंख इग दुग तिगाई वि ॥३॥
અર્થ –(આકાદ) ભરતચક્રીના પુત્ર આદિત્યયશાદિ (શિવે જsર૪ ૪) ચાદ લાખ રાજાઓ મેક્ષે ગયા પછી (જુ ) એક સર્વાર્થસિદ્ધ દેવ થયા (ઘઉં ના ફુf ) એવી રીતે તે એક એક (અસંa ) અસંખ્યાતા થાય, ( [ કુ તિરું વિ) તેમ જ એકની જેમ અંતરમાં સવોર્થસિધ્ધ જનારા બે બે, ત્રણ ત્રણ પણ અસંખ્યાતા થાય ત્યાં સુધી કહેવું. ૩.
વિવેચન –નાભેય એટલે નાભિરાજાના પુત્ર ઋષભદેવના વંશમાં ઉત્પન્ન થયેલા ત્રણ ખંડના અધિપતિ આદિત્યયશાદિ ચૌદ લાખ રાજાઓ નિરંતર મેક્ષે ગયા એટલે એ વંશમાં ભરતપુત્ર આદિત્યયશાથી માંડીને જે જે રાજાએ પાટે આવ્યા તે મોક્ષે ગયા, ત્યારપછી એક સર્વાર્થસિદ્ધ ગયા, ત્યારપછી ચોદ લાખ મેક્ષે ગયા, ત્યારપછી એક સર્વાર્થસિદ્ધ ગયા, એ પ્રમાણે ચેદ ચાદ લાખને અંતરે એક એકની સંખ્યા અસંખ્યાતી થાય ત્યાંસુધી કહેવું. ત્યારપછી ફરીથી ચૌદ લાખ મેક્ષે અને બે સર્વાર્થસિદ્ધ, વળી પાછા ચૌદ લાખ મોક્ષે અને બે સર્વાર્થસિદ્ધે, એવી રીતે ચૂદ શૈદ લાખને અંતરે બે બેની સંખ્યા અસંખ્યાત થાય ત્યાંસુધી કહેવું. ત્યાર પછી ફરીથી ચિદ લાખ મોક્ષે અને ત્રણ સર્વાર્થસિદ્ધ એમ ચેદ લાખને અતરે ત્રણ ત્રણની સંખ્યા અસંખ્યાતી થાય ત્યાંસુધી કહેવું.
जा पन्नासमसंखा, तो सव्वलुमि लक्खचउदसगं । एगो सिवे तहेव य, अस्संखा जाव पन्नासं ॥४॥
અર્થ:-(કા પદ્માણમવંતા) યાવત્ પચાસ સુધી આંતરામાં સિદ્ધ થયેલા અસંખ્યાતા થાય (તો) ત્યાર પછી (સÉમિ) સર્વાર્થસિધ્ધ (સ્ત્રવવંsai) ચેદ લાખ ( gો વિવે) અને એક મેક્ષે (તદેવ ૨) તેમજ (અdવા સાવ ઝાં) યાવત્ અસંખ્યાતી વાર પચાસ જાય ત્યાંસુધી કહેવું. ૪
વિવેચન –ઉપર કહેલ ત્રણ ત્રણની સંખ્યા અસંખ્યાતી થયા પછી ચાર લાખ મોક્ષે અને ચાર એવોર્થસિધે એમ ચંદ ચંદ લાખ ને અંતરે ચાર ચાર અસંખ્યાતી વાર કહેવા. એમ પાંચ-છ-સાત યાવતું ૫૦ સુધી અસંખ્યાત થાય ત્યાંસુધી કહેવું.
१ अनुलोम सिद्धदंडिकानी स्थापना
મોક્ષે | ૧૪–૧૪–૧૪-૧૪–૧૪–૧૪–૧૪–૧૪–૧૪-૧૪–૧૪ અસંખ્યય વાર સર્વાર્થસિધ્ધ | ૧-૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦-૨૦-૩૦-૪૦-૫૦ અસંખ્યય વાર