________________
પ્રકરણસંગ્રહ.
અ:—( EC ) એ પૂર્વ ગાથામાં કહેલા ( અપસરાને ) અપ્રદેશ પુદ્ ગàાથી જે ( વિત્ત્વ ) વિપરીત હાય, તેને ( સચા ) નિરંતર ( સત્તા ) સપ્રદેશ પુદ્ગલા ( મળિયા ) કહ્યા છે. એટલે કે જે પરમાણુએ બે કે તેથી અધિક પરસ્પર મળેલા હાય, તે દ્રવ્યથી સપ્રદેશ પુદ્ગલે જાણવા. જે બે આદિ પરમાણુઓના સ્કંધ એ આદિ આકાશપ્રદેશને અવગાહન કરીને રહેલ હાય તે ક્ષેત્રથી સપ્રદેશ પુદ્ગલા જાણવા. જે પરમાણુસ્કા એ સમયથી આરંભીને અસંખ્યાતા સમય સુધીની ભિન્ન ભિન્ન આકાશપ્રદેશમાં સ્થિતિવાળા હાય તે સર્વે કાળથી સપ્રદેશ પુદ્ગલેા જાણવા તથા જે પરમાણુસ્કધ એ ગુણુ વદિથી આરંભીને અનંત ગુણુ વદિવાળા હાય, તે સર્વે ભાવથી સપ્રદેશ પુદ્ગલા જાણવા.
હવે અપ્રદેશ અને સપ્રદેશ પુદ્ગલેાનુ અલ્પમહુત્વ કહે છે:—
( માયા---વિમપત્તા ) ભાવથી અપ્રદેશી પુદ્ગલા ( એવા ) સાથી ઘેાડા છે, તેનાથી ( તિન્નિ થ અસંલનુળા ) ત્રણ અસંખ્યગુણા છે એટલે ભાવથી કાળ અપ્રદેશી પુદ્દગલા અસંખ્યગુણા છે, તેથી દ્રવ્ય અપ્રદેશી પુદ્ગલા અસંખ્યગુણા છે, તેથી ક્ષેત્ર અપ્રદેશી પુદ્ગલા અસંખ્યગુણા છે. ૪૭.
૧૩૪
वित्त अपएसगाओ, खित्ते सपएस संखगुणियाओ । વ્વામા સપત્તા, વિસેત્તસદ્દિકા મુજ્ મનિા ૨૮
અર્થ:—( વિત્ત અવસો) ક્ષેત્ર અપ્રદેશ પુદ્ગલાથી ( સ્થિત્તે સપલ ક્ષેત્ર સપ્રદેશ પુદ્દગલા (અલંલજિબાત્રો ) અસંખ્યગુણા છે, તેથી ( ૧ ) દ્રવ્ય સપ્રદેશ પુદ્ગલા ( લેક્તિ ) વિશેષાધિક છે, તેથી ( ા ) કાળ સપ્રદેશ પુદ્ગલા વિશેષાધિક છે અને તેથી ( મા સપપલા ) ભાવ સપ્રદેશ પુદ્ગલેા વિશેષાધિક ( ધ્રુવ મળિકા ) સૂત્રમાં કહ્યા છે. ૪૮. ઇત્તિ સપ્તમ વિચાર:
હવે કડજીમ્માદિકના સ્વરૂપના આઠમેા વિચાર કહે છે—
कड तेउए य दावर, कलिउ य तह संहवंति जुम्माओ । अवहीरमाण चउ चउ, चउ ति दुगेगाओ चिट्ठति ॥ ४९ ॥
અર્થ:—( ૩ ) કડ જુમ્મા, ( તેપ ૫) ત્રેતા જુમ્મા, ( ાવ ) દાવર જીમ્મા, ( હિ૩ ૨ ) કલિયુગ જુમ્મા-( ઝુમ્માો ) એ ચાર જુમ્મા છે. ( તદ્દ સતિ ) તે આ રીતે સભવે છેઃ—જે સંખ્યામાંથી ( ૪૩ ૪૩ ) ચાર ચાર ( બવદીમાળ ) કાઢતાં બાકી (૨૩) ચાર રહે, તે કડજુમ્મા, (તિ ) ત્રણ રહે તે ત્રેતા જુમ્મા, (૩૧) એ રહે તે દાવર જુમ્મા અને ( પાત્રો વિકૃતિ) એક રહે તે કલિયુગ જુમ્મા જાણવા. ૪૯.