________________
प्रकरणसंग्रह
( अर्थ सहित)
सम्यक्त्व स्तव प्रकरण ( बालावबोध युक्त)
noश्रीमद्वीरजिनं नत्वा, गुरुश्रीज्ञानसागरम् । श्रीसम्यक्त्वस्तवस्यार्थो, लिखामि लोकभाषया ॥ गुरूपदेशतः सम्यक्, किश्चिच्छास्त्रानुसारतः । वृद्धपरंपराज्ज्ञात्वा, क्रियते बोधिसंग्रहः ॥
અર્થ શ્રી વીરજિનેશ્વરને નમીને તથા શ્રી જ્ઞાનસાગર નામના ગુરુને નમસ્કાર કરીને હું શ્રી સમ્યત્વ સ્તવને અર્થ લોકભાષાએ લખું છું. સમ્યફ પ્રકારે ગુરુના ઉપદેશથી તથા શાસ્ત્રના અનુસરવાથી અને વૃદ્ધપરંપરાથી કાંઈક જાણુને હું બધિ (સમકિત) નો સંગ્રહ કરું છું એટલે સમકિતની પ્રાપ્તિ કેમ थाय ? ते दुछु
પ્રથમ સૂત્રકારની ગાથા– मूळ-जह सम्मत्तसरूवं, परूवियं वीरजिणवरिंदेण । ___तह कित्तणेण तमहं, थुणामि सम्मत्तसुद्धिकए ॥१॥