________________
૧૨૬
પ્રકરણસંગ્રહ.
भवण जाव
અ:—( નસંલાય ) સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા જે ગર્ભ જ મનુષ્યા ( ચાપ ) રત્નપ્રભા નામની પહેલી નરકે અને ઉપર ફૂવાને) ભવનપતિમાં, વ્યંતરમાં, જ્યાતિષીમાં અને સૌધર્મ તથા ઇશાન દેવલાક સુધી ( ગમñ ) જાય છે, ( તાવ તળુ ) તેઓના શરીરનું (મિાળ ) પ્રમાણ ( Àળ ) જઘન્યથી ( અંગુરુપદુત્ત) અંગુળ પૃથ′′ ( મેથી નવ આંગળનુ ) હાય છે. ( તાન દિક્ ) અને તેની સ્થિતિ એટલે આયુષ્ય ( જ્ઞજ્ઞેળ ) જઘન્યથી ( માલપદુĒ ) માસ પૃથ ( એથી નવ માસ ) નું ( ત્તે ) હાય છે એમ ( નાયદા ) જાણવું. તથા તેમની ( કોલ ) ઉત્કૃષ્ટ સ્થિતિનું માન ( કુદોરી) ક્રોડ પૂર્વનું છે અને ( નેતૃતળુ ) ઉત્કૃષ્ટ શરીરનું પ્રમાણ ( પંચધળુદ્દલય) પાંચ સેા ધનુષનુ હાય છે. ૨૪–૨૫.
सक्करसणाइपसुं, मणुयाणं तणु जहन्नओ होइ । रयणिपहुत्तं णेअं, उक्कोसं पुव्वभणिअं तु ॥ २६ ॥
અઃ—જે મનુષ્યાનુ ગમન ( સ ) શર્કરાપ્રભા નરકપૃથ્વીથી આરભીને છએ નરકમાં તથા ( સપનું) સનત્કુમાર દેવલેાકથી આરંભીને અનુત્તર વિમાન પર્યંત હાય છે તે ( મનુયાળ તળુ ) મનુષ્યેાના શરીરનું માન ( ગટ્ટુન્નો ) જઘન્યથી પણ ( રળિવદ્યુત્ત) રત્નીપૃથ એટલે એથી નવ હાથનું ( ઢોર્ ) હાય છે અને ( રોલ ) ઉત્કૃષ્ટથી ( પુત્રમળિયં તુ ) પૂર્વે કહેલું છે એટલું એટલે પાંચ સા ધનુષનું ( નેત્રં ) જાણવું. ૨૬.
ताण ठिइ जहन्नेणं, वासपहुत्तं तु होइ णायवा । उक्कोसा पुव्वं पिव, आगममाणस्स एमेव ॥ २७ ॥
અ—— તાળ દ્દિ ) તેમની સ્થિતિ ( આયુ ) ( જ્ઞજ્ઞેળ ) જઘન્ય ( વાલદુખ્ત તુ ) એથી નવ વર્ષની ( દોદ ) હાય છે અને ( જ્ઞોસા ) ઉત્કૃષ્ટ ( પુલ્લ પિવ ) પૂર્વે કહ્યા પ્રમાણે એટલે ક્રોડ પૂર્વની હાય છે. ( યવ્વા ) એમ જાણવુ. ( ગામમાળન્ન ) આગમનનું પ્રમાણ પણ (મૈવ ) એ જ પ્રકારે જાણવુ. શી રીતે જાણવું ? તે વિવરીને કહે છે:—
રત્નપ્રભા પૃથ્વીથી નીકળીને જેઓ ગર્ભજ મનુષ્યપણે ઉત્પન્ન થાય છે તેમની સ્થિતિ જઘન્ય એથી નવ માસની હેાય છે, અર્થાત્ તેટલા કાળની અ ંદર તેઓ કાળધર્મ પામતા નથી અને તેઓના શરીરનું જઘન્ય પ્રમાણુ એથી નવ અંગુળનું હાય છે. તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ એક ક્રોડ પૂર્વની હાય છે અને તેમના શરીરનું માન ઉત્કૃષ્ટ પાંચ સે। ધનુષનું હાય છે. જેએ શર્કરાપ્રભાદિક પાંચ નરકભૂમિમાંથી આવીને ગર્ભજ મનુષ્યપણે ઉત્પન્ન થાય છે, તેઓની જઘન્ય