________________
શ્રી વિચારસપ્તતિકા પ્રકરણ
૧૯ અર્થ:-(વÉ ) એક અબજ, ત્રેસઠ કરોડ અને (૪હલા ગુણી) ચોરાશી લાખ ( ૧૬૩૮૪૦૦૦૦૦ ) જનના (વવિદ્યમ) વલય વિધ્વંભ (ઘેરાવા)વાળ, જંબૂદ્વીપથી ( નવીન દૃમી ) આઠમે નંદીશ્વર નામને દ્વીપ છે. તે દ્વીપ સમગ્ર સુર અને અસુરના સમૂહને આનંદ આપનાર તથા મેટા જિનાલ, ઉદ્યાને. પુષ્કરિણીઓ (વાવ) અને પર્વતે વિગેરે પદાર્થોના સમૂહથી ઉત્પન્ન થયેલી વિભૂતિવડે ઈશ્વર (શ્રેષ્ઠ) છે, તેથી તે નંદીશ્વર એવા સાર્થક નામવાળો છે. તે દ્વીપના વલયના (મન્ને) મધ્ય ભાગમાં પૂર્વ વિગેરે (રવિવિ) ચારે દિશાઓમાં મધ્ય ભાગે ( assurr) ચાર અંજનગિરિ રહેલા છે. તેમના નામ આ પ્રમાણે છે:-પૂર્વ દિશામાં દેવરમણ, દક્ષિણમાં નિત્યદ્યોત, પશ્ચિમમાં સ્વયંપ્રભ અને ઉત્તરમાં રમણીય નામે અંજનગિરિ છે. ૬૦.
હવે તે અંજનગિરિનું સ્વરૂપ કહે છે – गोपुच्छा अंजणमय, चुलसीसहसुच्च सहसमोगाढा । समभुवि दससहसपिहु, सहसुवरि तेसिं चउदिसिसु ॥६१॥
અર્થ:–(પુછા) ઉચા કરેલા ગાયના પુચ્છના સંસ્થાને રહેલા એટલે કે જેમ ગાયનું પૂછડું મૂળમાં ધૂળ હોય અને નીચે જતાં અનુક્રમે નાનું નાનું (પાતળું પાતળું) હોય તેમ આ ચારે અંજનપર્વત નીચે અધિક વિસ્તારવાળા અને ઉપર ઉપર અનકમે થોડા થોડા વિસ્તારવાળા છે. તે પર્વતો સર્વથા (અંકમ) અંજનરત્નમય (નીલરત્નમય) છે. તે ચારે પર્વત (સુરતસદગુણ) પૃથ્વી પરથી ચોરાશી હજાર યોજન ઉંચા છે, (પદ્દમોહા) એક હજાર યોજન પૃથ્વીની અંદર રહેલા છે, (રમુજીવ) પૃથ્વીની સપાટી ઉપર (સપિદુ ) દસ હજાર એજનના વિસ્તારવાળા છે અને ત્યાંથી ઉપર જતાં અનુક્રમે હીન થતાં થતાં છેક (હકુવf) ઉપર એક હજાર એજનના વિસ્તારવાળા છે. તે પર્વતોની પરિધિ મૂળમાં એકત્રીસ હજાર છશે ને ત્રેવીશ (૩૧૬૨૩) એજનથી કાંઈક હીન છે, અને શિખર પરની પરિધિ ત્રણ હજાર એકસેને બાસઠ (૩૧૬૨) યેાજન છે. (તેfક્ષ ) તે પર્વતોની (રતિકુ) ચારે દિશાઓમાં શું છે ? તે કહે છે. ૬૧.
लकंतरिआ चउ चउ, वावी स दस य जोअणुव्विद्धा। लकं दीहपिहुच्चे, तम्मज्झे दहिमुहा सोल ॥ ६२ ॥
અર્થ –( સ્વંતરિવા) લાખ જનને આંતરે એટલે તે ચારે અંજનગિરિની ચારે દિશાઓમાં લાખ લાખ જન છેટે (as વાવી) ચાર ચાર વાવો છે. બધી મળીને સોળ વાવો છે. (૪) તે દરેક વાવ ( ર લોકgવદા)