________________
શ્રી વિચારસમતિકા પ્રકરણ
જન તથા એક ગાઉ ભૂમિમાં અવગાહીને રહ્યો છે. (૨) અને બીજા બે કુંડલ તથા સુચક પર્વતે (ત ) હજાર હજાર યોજન ભૂમિમાં (મોઢા ) અવગાહીને રહ્યા છે. ૫૫.
હવે તે પર્વતના નીચે, વચ્ચે તથા ઉપરના વિઝંભનું માન કહે છેभुवि दससय बावीसा, मज्झे सत्त य सया उ तेवीसा । सिहरे चत्तारि सया, चउवीसा मणुअ कुंडलगा ॥ ५६ ॥
અર્થ –પહેલા બે પર્વતને વિષ્કભ કહે છે–સમાન (મુવિ) ભૂતળની અપેક્ષાએ (તળેટીએ ) (વાવા ) એક હજાર ને બાવીશ જનને વિસ્તાર છે, (મ) મધ્ય ભાગમાં ( રત્ત જ તેવીસા) સાત સે ને ત્રેવીશ યાજનનો વિસ્તાર છે અને વિદ) શિખર ઉપર ( રારિ હવા વીસા) ચાર સો ને વીશ એજનને વિસ્તાર છે. આ પ્રમાણે (મજુ ૪TI) માનુષોત્તર અને કુંડલ પર્વતને વિષ્કભ-વિસ્તાર જાણવો. પ૬.
હવે રુચક પર્વતનો ત્રણે સ્થાનનો વિસ્તાર એ બન્ને પર્વતે કરતાં ભિન્ન છે. તે કહે છે:दस सहसा बावीसा, भुवि मज्झे सगसहस्स तेवीसा । सिहरे चउरो सहसा, चउवीसौ रुअगसेलंमि ॥ ५७ ॥
અર્થ –(મારøમિ) રુચક પર્વતનો (વિ) પૃથ્વીની સપાટી પર (ટ રક્ષા વાવીરા) દશ હજાર ને બાવીશ યોજનનો વિસ્તાર છે, (મજો ). મધ્યભાગમાં ( સાદ# સેવા ) સાત હજાર ને ત્રેવીશ એજનના વિસ્તાર છે, તથા (સિદ) શિખર પર ( વડવા) ચાર હજાર ને વીશ જનને વિસ્તાર છે. ૫૭.
હવે પૂર્વે કહેલા બે પર્વતો કરતાં આ સૂચક પર્વતના શિખર પર જે વિશેષ છે. તે કહે છેरुअगसिहरे चउदिसि, बिअसहसेगेगचउथिअट्ठ । विदिसि चउइ अ चत्ता, दिसिकुमरी कूड सहसंका ॥५८॥
અર્થવલયાકારવાળા (કવિ) રુચક પર્વતના ચાર હજાર ને ચોવીશ યોજનના વિસ્તારવાળા શિખરભાગના ચાર વિભાગ કરવા. એટલે દરેક વિભાગ એક હજાર ને છ એજનનો થાય છે. તેના પ્રથમ ભાગને મૂકીને (વિ) બીજા