________________
૧૦૬
પ્રકરણુંસ’ગ્રહ.
पुवावरा छलंसा, तसा पुण दाहिणुत्तरा बज्झा । अब्भंतर चउरंसा, सव्वा वि अ कण्हराईओ ॥ ५३ ॥
અ:—( પુલાવા ) પૂર્વ અને પશ્ચિમની બહારની એ કૃષ્ણરાજીએ ( ઇલા ) છ હાંશવાળી છે, ( પુળ દ્દિનુત્તા વજ્જા ) અને ઉત્તર દક્ષિણની બહારની એ કૃષ્ણુરાજીએ ( તંત્તા ) ત્રિકાણુ છે. ( અત્યંતર ) આભ્યંતરની ( લઘા વિ એ દૂરા ો ) ચારે કૃષ્ણરાજીએ ( ચરલા ) ચાખડી છે. પ૩.
( કૃતિ ઝળાની દ્વારમષ્ટમમ્ || ૮ ||)
હવે નવમું વલયદ્વાર કહે છે—
पुक्खरिगारस तेरेव, कुंडले रुअगि तेर ठारे वा । मंडलिआचलतिन्नि उ, मणुउत्तर कुंडलो रुअगो ॥ ५४ ॥
અ:—કાલેાદ સમુદ્રની બહાર વલયના આકારે રહેલા સેાળ લાખ ચેાજનના વિસ્તારવાળા (પુલ) પુષ્કરવર નામના દ્વીપ છે. તેના બહારના અના પ્રારંભ દળમાં માનુષાત્તર પર્વત છે ૧, તથા જમૂદ્રીપથી ( ક્રૂરલ તેનેવ ) અગ્યારમે, કે!ઇના મતે તેરમેા (૩ઢે ) કુંડલદ્વીપ છે, તેના બીજા અ ભાગના પ્રારંભમાં ખીજો તે જ નામના પર્વત છે ૨, તથા સંવૃધાયપુર એ પ્રમાણે સંગ્રહણિમાં દેખાડેલા ક્રમવડે ( નિ તે યારે થા) તેરમા અથવા ખીજાને મતે અઢારમે રુચકદ્વીપ છે, તેમાં ત્રીજો તે નામના પર્વત છે. એ પ્રમાણે (મહિમાષતિન્નિ ૩ ) મંડેલાચલ–વલયાકાર ત્રણ પર્વતા પુષ્કરવર, કુંડલ અને રુચક નામના દ્વીપામાં અર્ધા અર્ધા ભાગના મધ્યમાં કિલ્લાના આકારે રહેલા છે. તે પર્વતાના નામ (મઘુસત્તર કુંડનો હલો) માનુષાત્તર, કુંડલ અને રુચક છે, ૫૪.
હવે ગાથાના પૂર્વાર્ધ વડે તે પતાની ઉંચાઇ કહે છે— सत्तरसय इगवीसां, बायालसहसे चुलसिसहसुच्चाँ । चउसय तीसा कोसं, सेहसं सहसं च ओगाढा ॥ ५५ ॥
અ:—માનુષાત્તર પર્વત ( સત્તસય નવીસા ) સતર સેા ને એકવીશ ચેાજન ઉંચા છે ૧, કું ડલપર્વત (વાચાજસદન) બે તાળીશ હજાર યેાજન ઉંચા છે ૨ અને રુચક પર્વત ( જીરુલિસદ્દસુવા) ચારાશી હજાર યેાજન ઉંચા છે ૩. હવે ગાથાના ઉત્તરાર્ધ વડે તે પતાની ભૂમિમાં ઊંડાઇ બતાવે છે.—પહેલા માનુષાત્તર પર્વત ઉંચાઇને ચેાથે ભાગે એટલે ( ચલય તીા શેર્સ) ચાર સેા ને ત્રીશ