________________
શ્રી વિચારસરૂતિકા પ્રકરણ.
નવમા કૃષ્ણ વાસુદેવે ( મા કાળુ નવા સા) જાનથી કાંઈક નીચે સુધી તેને ઉપાડીને ઉંચી કરી હતી. ૨૨.
( ત ોરિશિરાદા સુતાય ) હવે ચોથું શાવત ત્યદ્વાર કહે છે – इक्कारअहिअपणसय, सासयचेइअ नमामि महिवलए।
तीसं वासहरेसु, वेयड्ढेसुं च सयरिसयं ॥ २३ ॥ " અર્થ – કવિરા) પૃથ્વી વલયમાં-તિર્યકમાં રહેલા ( દિગgora) પાંચ સો ને અગ્યાર (તારા રે ) શાશ્વત ચેત્યને (નમામિ) હું વંદના કરું છું. (ઊર્વલોકમાં જે ૮૪૯૭૦૨૩ ચેત્યો તથા અધલકમાં ૭૭૨૦૦૦૦૦ ચિત્ય તથા વ્યંતર અને તિષ્કોને વિષે અસંખ્યાતા ચ શાશ્વતા છે. તે અન્ય ગ્રંથોમાં સ્પષ્ટ રીતે કહ્યા છે ત્યાંથી જાણવા. અહીં તો તિર્યકમાં રહેલા ચૈત્યાનાં સ્થાનકેની જ વિવક્ષા કરી છે. ) તે આ પ્રમાણે –(તારં વાર
૪) ત્રીશ વર્ષધર પર્વત ઉપર ત્રીશ ચેત્યો છે, કારણ કે દરેક પર્વત ઉપર એકએક ચૈત્ય છે. () તથા ( ડુ) ૧૭૦ દીધતાત્ર્ય પર્વત પર (રજિસવં) એક સો ને સીતેર શાશ્વત ચેત્ય છે. ૨૩. તથા
वीसं गयदंतेसुं, कुरुदुमदसगे तहेव नउई अ । वख्खारगिरिसु असिई, पणसीई मेरुपणगंमि ॥२४॥ અર્થ-(
) ૨૦ ગજદંત પર્વતો ઉપર વીશ ચે છે, ( તા ) તથા (કુદુમા ) દેવકુરુ, ઉત્તરકુરુમાં રહેલા જ વૃક્ષાદિક દશ વૃક્ષો પર (નક ) નેવું ચે છે તે આ પ્રમાણે–એ વૃક્ષના મધ્યની ઊર્વ શાખા પર એક અને તે વૃક્ષની દિશાઓ તથા વિદિશાઓ મળી આઠ બાજુએ રહેલા આઠ ફૂટની ઉપર એક એક ચત્ય હોવાથી દરેક વૃક્ષે નવ નવ ચૈત્યો થયા, તેથી દશ વૃક્ષના નેવુ ચૈત્ય થયા. તથા પાંચ મહાવિદેહમાં રહેલા (વાઇિ અદ્ધિ ) એશી વક્ષસ્કાર પર્વત પર એંશી ચેત્યો છે તથા (મેરાઉન) પાંચ મેરુપર્વતના સંબંધના (gણી ) પંચાશી ચેત્યો છે. તે આ પ્રમાણે–ચારે વનમાં ચારે દિશાએ એકેક ચિત્ય હોવાથી સોળ અને એક ચૈત્ય ચૂલિકા પર હોવાથી દરેક મેરુપર્વતે સતર સતર ચૈત્ય છે; તેથી પાંચ મેરુ પર્વતના મળીને પંચાશી ચેત્યો છે. ૨૪.
૧. તિછલકમાં નિર્મીત ૫૪૩ સિદ્ધાયતનો કહ્યા છે, તેમાં નંદીશ્વરપે પર કહ્યા છે. આમાં ૨૦ કહ્યા છે તેથી ૩૨ રતિકરના કમી કરતાં ૫૧૧ થાય છે.