________________
ધર્મપરીક્ષા
હોવાથી, તેવા પ્રકારના ગુણોને (કે અપૂર્વકરણને) અવશ્ય લાવનાર હોવાને કારણે અહીં વ્યભિચારનો (ચરમયથાપ્રવૃત્તકરણ રૂપ કારણ હોય, છતાં ગુણો કે અપૂર્વકરણ રૂપ કાર્ય ન થવા રૂપ દોષનો) વિયોગ હોવાથી આ પરમાર્થથી અપૂર્વકરણ જ છે એમ યોગના
જાણકારો જાણે છે.
વળી આ પ્રથમ દૃષ્ટિની અવસ્થામાં મિથ્યાર્દષ્ટિને વિશે પણ ગુણસ્થાનપદની યોગાર્થઘટના = વ્યુત્પત્તિઅર્થનો સંભવ ઘટે છે. (ગુણોનું સ્થાન એ વ્યુત્પત્તિ અર્થ છે એ આ દૃષ્ટિમાં ઘટે છે.)
અને યોગદૃષ્ટિસમુચ્ચયમાં કહેવાયેલું છે કે, “જે પહેલુ ગુણસ્થાન (અમારા વડે) સામાન્ય વડે યોગાર્થને (વ્યુત્પત્તિને) પુરસ્કૃત નહીં કરીને = રૂઢિમાત્રને આશ્રયીને વર્ણન કરાયેલ છે, તે (ગુણસ્થાનક) તો આ અવસ્થામાં = પ્રથમદૃષ્ટિસ્વરૂપ (અવસ્થા)માં મુખ્ય છે પ્રધાન છે.
=
પ્રશ્ન ઃ શા માટે મુખ્ય છે ?
ઉત્તર ઃ અન્વર્થનો યોગ હોવાથી = ‘ગુણોનો સ્થાન' આ પ્રમાણેનો વ્યુત્પત્તિ અર્થનો સમ્બન્ધ હોવાથી.
unny
यशो० : तारायां तु मनाक्स्पष्टं दर्शनं, शुभा नियमाः, तत्त्वजिज्ञासा, योगकथास्वविच्छिन्ना प्रीतिः, भावयोगिषु यथाशक्त्युपचारः, उचितक्रियाऽहानिः स्वाचारहीनतायां महात्रासः, अधिककृत्यजिज्ञासा च भवति ।
=
=
चन्द्र० : द्वितीयां योगदृष्टिमाह - तारायां तु तन्नाम्न्यां द्वितीयदृष्टौ मनाक्स्पष्टं दर्शनं मित्रादृष्टिबोधसकाशात्स्पष्टो बोधः, किन्तु मनागेव, न त्वधिकः स्पष्टः । शुभा नियमाः द्वितीयमिदं योगाङ्गम् । तत्त्वजिज्ञासा = द्वितीयोऽयं गुणः । अविच्छिन्ना = विच्छेदरहिता, भावयोगिषु = सदाचार्यादिषु यथाशक्ति = शक्तिमविगोप्य, शक्तिमनुल्लङ्घ्य च उपचार: = भक्तपानादिदानरूपा भक्ति: । अधिककृत्यजिज्ञासा स्वसुकृत्याद् यदधिकं सुकृत्यं ब्रह्मचर्यादिरूपं, तज्ज्ञातुमिच्छा " कथमेतत्सम्भवति ?" इत्यादिरूपा । अधिककृत्येच्छुः स अधिककृत्यजिज्ञासुर्भवत्येवेति स्पष्टमेव ।
=
=
=
ચન્દ્ર : તારા નામની બીજી યોગદૃષ્ટિમાં (૧) મિત્રાદૃષ્ટિમાં રહેલા બોધ કરતા સ્પષ્ટ છતાં ઓછો સ્પષ્ટ એવો મોક્ષાનુસારી બોધ હોય છે. (૨) શુભનિયમો રૂપી બીજું યોગાંગ હોય છે. (૩) તત્ત્વોની જિજ્ઞાસારૂપી બીજો ગુણ હોય છે. (૪) યોગકથાઓને
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૬૧