________________
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英淡英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
KO परीक्षा 200000000 0 000000000000000000000
तेषामिक्षुरसकक्कबगुडकल्पा मित्रा तारा बला दीप्रा चेति चतस्रो योगदृष्टय उल्लसन्ति, भगवत्पतञ्जलि-भदन्तभास्करादीनां तदभ्युपगमात् ।
चन्द्र० : महोपाध्याया भावार्थमाहुः - अयं भावः इत्यादि । अद्वेषादिगुणस्थाः = * * अद्वेषे जिज्ञासायां शुश्रुषौ श्रवणे च विद्यमानाः क्रमशः प्रथमद्वितीयतृतीयचतुर्थदृष्टिमन्तः ।
खेदादिदोषपरिहारात् = खेद उद्वेगः क्षेप उत्थानं चेति ये दोषाः, क्रमशस्तेषां परिहारात् । संवेगतारतम्यं = उत्तरोत्तरं वर्धमानं संवेगं आप्नुवन्ति । इक्षुरसकक्कबगुडकल्पाः = इक्षुः । * इक्षुरसः कक्कबो गुडश्चेति इक्षुरसकक्कबगुडाः, तत्सदृशाः क्रमशः मित्रा तारा बला दीप्रा चेति।
ननु "मिथ्यात्व एता योगदृष्टय उल्लसन्ति" इत्यत्र किं प्रमाणम् ? इत्यत आह-* भगवत्पतञ्जलिभदन्तभास्करादीनां = मिथ्यात्विमहात्मनां तदभ्युपगमात् = योगदृष्टिसमुल्लासस्वीकारात् । ___ योगग्रन्थेष हरिभद्रसूरिभिमिथ्यादृशामपि एतेषां महात्मनां चतस्रो योगदृष्टयो विद्यमानाः स्वीकृताः, ततश्च मिथ्यात्वेऽपि योगदृष्ट्युल्लासो भवत्येवेति सिद्धम् । ૨ ચન્દ્રઃ અહીં ભાવાર્થ આ છે કે મિથ્યાદષ્ટિ પણ જે જીવો મોક્ષરૂપી પરમાર્થને જ
શોધવામાં તત્પર હોય, તેઓ પક્ષપાતને છોડીને અદ્વેષ, જિજ્ઞાસા, શુશ્રુષા, શ્રવણ રૂપ / જે ચાર ગુણોમાં (ક્રમશઃ) રહેલા છતાં ખેદ, ઉદ્વેગ, લેપ, ઉત્થાન એ ચાર દોષોના ક્રમશઃ
પરિત્યાગ દ્વારા જયારે ઉત્તરોત્તર વધુ ને વધુ સંવેગ = મોક્ષાભિલાષને પામે છે, ત્યારે કે જ તેઓમાં માર્ગાભિમુખતા હોવાને લીધે મિત્રા, તારા, બલા, દીપ્રા એ ચાર દૃષ્ટિઓ નું ક્રમશઃ પ્રગટે છે કે જે ચાર દૃષ્ટિઓ ક્રમશઃ શેરડી, શેરડીનો રસ, ગોળની રસી અને ગોળ वीडोय छे. (અહીં મિત્રા દષ્ટિમાં અષગુણ અને ખેદ દોષત્યાગ હોય. તારા દૃષ્ટિમાં જિજ્ઞાસાગુણ અને ઉદ્ધગદોષત્યાગ હોય. બલા દૃષ્ટિમાં શુશ્રુષા ગુણ અને પદોષત્યાગ હોય. દીપ્રા દૃષ્ટિમાં શ્રવણ ગુણ અને ઉત્થાનદોષત્યાગ હોય. જેમ જેમ દષ્ટિ વધે, તેમ તેમ સંવેગ = મોક્ષાભિલાષ વધતો જાય. આ દૃષ્ટિઓ
观观观观观装双双双双双双双双双双双双双双双双双双双双驱寒双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双瑟瑟寒寒寒寒寒寒双双双双
મહામહોપાધ્યાય ચોવિજયજી સિત હરિરીક્ષા - રોરીચા ટેકા + ગુજરાતી વિવેચન સહિત ૫૦