SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ જે “વિશેષથી આપવો જોઈએ” એનો અર્થ એ કે સમ્યગ્દષ્ટિ વિગેરેને ઉચિત જે દેશના છે જે ક કે “વીતરાગ સિવાય બીજાને વંદનાદિ ન કરવા...” એ દેશનાનો ત્યાગ કરવાપૂર્વક આ છે દેશના આપવાની છે. ૬ (ટુંકમાં સમ્યગ્દષ્ટિને જે રીતે સમ્યક્તાદિની ઉત્કૃષ્ટ દેશના આપીએ એ રીતની દેશના આ જીવોને બિલકુલ ન આપવી.) પર (ભઈલા ! શા માટે તેઓને આવા પ્રકારનો જ ઉપદેશ કરવા યોગ્ય છે?) આવો જ એમને ઉપદેશ આપવાનું કારણ એ છે કે તેઓ આદિધાર્મિક છે, અત્યંતમુગ્ધ કે મુ છે. અને માટે જ “વીતરાગ એ જ સાચા દેવ...” ઈત્યાદિ કોઈક દેવતાવિશેષને જાણતા નું પર નથી અને માટે “વીતરાગની જ પૂજા...” એ વિગેરે વિશેષ પ્રવૃત્તિને માટે હજી પણ તે અયોગ્ય છે. પરંતુ તેઓ સર્વ દેવોની પૂજાદિ રૂપ સામાન્ય પ્રવૃત્તિને જ યોગ્ય છે. તે (આ જ વાત ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વમાં સમજવી. જે સૌ પ્રથમવાર ધર્મમાં જોડાયા છે જ હોય, તેઓને “બધા ગુરુઓને વંદન કરવા...” ઈત્યાદિ વાત જ કરાય. પહેલેથી જો રે કુગુરુ-સુગુરુના ભેદો પાડવામાં આવે, તો મુશ્કેલી ઉભી થયા વિના ન રહે. હા ! એ છે કે આદિધાર્મિક જો અજૈન હોય તો સંન્યાસી વિગેરે બધાને વંદનીય બતાવવા. જો જૈન હોય છે તો સામાન્યથી તમામ જૈન સાધુઓને વંદનીય બનાવવા...ઈત્યાદિ ઘણી બાબતો છે, જે જ જે વિસ્તાર થઈ જવાના ભયથી અત્રે લખતો નથી.) 较强双双双双双双双双联双双双双双双双双双双双双双双双溪双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双凝寒爽爽爽爽爽 联熟琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅双双双双双双双双英装戏琅琅琅琅琅双双双双双双双双双双琅琅琅琅琅琅琅琅琅琅琅双双双双双惑 यशो० : तर्हि कदा विशेषे प्रवृत्तिरनुमन्यते? इत्याशङ्क्याह - .. गुणाधिक्यपरिज्ञानाद्विशेषेऽप्येतदिष्यते । अद्वेषेण तदन्येषां वृत्ताधिक्ये तथात्मनः ।।१२० ।। गुणाधिक्यपरिज्ञानात् देवतान्तरेभ्यो गुणवृद्धरवगमात्, विशेषेऽप्यर्हदादौ किं पुनः सामान्येन? एतत्पूजनमिष्यते । कथम्? इत्याह - अद्वेषेण अमत्सरेण, तदन्येषां पूज्यमानदेवताव्यतिरिक्तानां * देवतान्तराणां, वृत्ताधिक्ये आचाराधिक्ये सति, तथा इति विशेषणसमुच्चये, आत्मनः स्वस्य, * देवतान्तराणि प्रतीत्येति ।।१२० ।। चन्द्र० : पूर्वपक्षः समाधानं श्रुत्वा पुनः प्रश्नं करोति - तर्हि = यदि आदिधर्मिके विशेषप्रवृत्तिर्नेष्यते, तदा कदा = कस्मिन्काले विशेषे = वीतरागादौ प्रवृत्तिः = पूजनादिरूपा अनुमन्यते = गुरुणा उपदेशदानादिना । મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત કે ૩૦
SR No.022212
Book TitleDharm Pariksha Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy