SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ 双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双获双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双强双双双双双双双双 જા જા જા જા જા જા જા જા જા જા જા જા જા જા જા જા જ ધર્મપરીક્ષા એ આવા ગુણોનો યોગ જેને હોય તેને મોહાપકર્ષ હોય જ. કેમકે મોહપકર્ષથી તાદેશગુણયોગ છે જ આવે. એટલે આ ઉપશમ મોહાપકર્ષથી પ્રયુક્ત રાગદ્વેષશક્તિના પ્રતિઘાત સ્વરૂપ હોય છે શું અને તે તો સત્યવૃત્તિનું હેતુ બને જ.) ૧૧મી ગાથા સંપૂર્ણ ૧૨મી ગાથા શરૂ. ___यशो० : यत एव मिथ्यात्वमन्दताकृतं माध्यस्थ्यं नासत्प्रवृत्त्याधायकमत एव तदुपष्टम्भकमनाभिग्रहिकमिथ्यात्वमपि शोभनमित्याह - इत्तो अणभिग्गहियं भणि हियकारि पुव्वसेवाए । अण्णायविसेसाणं पढमिल्लयधम्ममहिगिच्च ।।१२।। इतोऽनाभिग्रहिकं भणितं हितकारि पूर्वसेवायाम् । अज्ञातविशेषाणां प्रथमधर्ममधिकृत्य ।।१२।। चन्द्र० : न असत्प्रवृत्त्याधायकं = नासत्प्रवृत्त्यनुबन्धजनकम् । तदुपष्टम्भकं = मिथ्यात्वमन्दताकृतमाध्यस्थ्याधारभूतं अनाभिग्रहिकमिथ्यात्वमपि = न केवलं मिथ्यात्वमन्दताकृतं माध्यस्थ्यमेव इत्यपिशब्दार्थः शोभनम् ।। * गाथार्थ :- इतोऽज्ञातविशेषाणां प्रथमधर्ममधिकृत्य पूर्वसेवायां अनाभिग्रहिकं हितकारि भणितम् - इति गाथार्थः । = ચન્દ્રઃ જે કારણથી મિથ્યાત્વની મંદતા વડે કરાયેલું માધ્યથ્ય એ અસત્યવૃત્તિને લાવનારું નથી, તે જ કારણસર તે માધ્યશ્મના આધારભૂત એવું અનાભિગ્રહિક મિથ્યાત્વ જે પણ સારું છે. (આ મિથ્યાત્વમાં મિથ્યાત્વમંદતા કૃત માધ્યચ્ય હોય જ છે. એટલે તે રે મિથ્યાત્વ પ્રકૃતમાધ્યસ્થનું ઉપખંભક = આધાર = પોષક બને છે.) આ વાત કરે છે. ગાથાર્થ આ કારણસર વિશેષ નહિ જાણનારાઓને પ્રથમ ધર્મને આશ્રયીને પૂર્વસેવામાં અનાભિગ્રહિક મિથ્યાત્વ હિતકારી કહેલું છે. 英英英英英英英英英英、英英英英英英英英英英英英英然英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英 यशो० : इत्तो त्ति । इतः पूर्वोक्तकारणात्, अज्ञातविशेषाणां देवगुर्वादिविशेष મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૪ ૨૪
SR No.022212
Book TitleDharm Pariksha Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy