SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ આ ધમપિરીક્ષા મા કાળા કાળા જ 英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英、 में शब्दस्यान्वर्थमाह - सुन्दरोऽपि इति । भावप्रधानत्वानिर्देशस्य = "तत्फलतः" इति य उपदेशपदगाथायां पदनिर्देशः, सस भावप्रधानोऽस्ति, ततश्च तत्र भावसूचकः "त्व-ता"प्रत्ययोऽसन्नपि अवगन्तव्यः । अत एवाह में - तत्फलत्वात् = अशुभपरिणामफलत्वात् = अशुभपरिणामस्यैव फलं यस्य तद् , अशुभपरिणामफलं, तत्त्वात् । अशुभपरिणामस्य यादृशं फलं भवति, तादृशमेव । - प्रकृतशुभपरिणामस्य भवतीति फलापेक्षया स शुभपरिणामोऽशुभ उच्यते ।। * एवं दृष्टान्तमभिधाय हरिभद्रसूरिः प्रकृते = जिनाज्ञोल्लङ्घनयुक्ते धर्मपरिणामे वक्तुमारब्धे *योजयन्नाह । तत्फलत्वात् = अशुभफलत्वाद् अशुभ एव । अशुभत्वे कारणमाह - आज्ञापरिणामेत्यादि, उभयत्रापि = न केवलमशुभ एव, किन्तु शुभेऽशुभे च, उभयस्मिन्नपि। । यत उभयमपि आज्ञापरिणामशून्यं, तत उभयमपि समानम् । तत उभयस्यापि तुल्यमेव फलं में રૂતિ ભાવાર્થ.. - ચન્દ્રઃ હરિભદ્રસૂરિજીના શાસ્ત્રનો પાઠ આ પ્રમાણે છે. ગલમસ્ય, ભવવિમોચક, જે { વિષાન્નભોજીઓનો જેવા પ્રકારનો આ પરિણામ શુભ હોવા છતાં પણ મોહને લીધે જ અશુભ જ ફળવાળો હોવાથી અશુભ છે. તેમ આ પરિણામ (આજ્ઞોલંઘનવાળો છે 3 ધર્મકરણ પરિણામો જાણવો. આની ટીકાઃ ગલ એટલે લોખંડના કાંટાના અંતભાગ ઉપર માસનો ટુકડો લગાડવામાં રે આવેલો હોય. તે લોખંડનો કાંટો, કે જે માછલાને પકડવા માટે પાણીમાં નંખાતો હોય છે જ છે. તેને ગળવામાં = તે માંસને ખાવા માટે પ્રવૃત્ત થયેલો માંછલો તો પ્રસિદ્ધ જ છે. આ એટલે ગલથી ઉપલક્ષિત એવો માછલો (ગલથી ઓળખાયેલો માછલો) તે ગલમસ્ય જે કહેવાય. ભવવિમોચક દુ:ખથી ભરેલી ખરાબ યોનિઓ એ ભવ કહેવાય. તેમાંથી કાગડા, કે આ શિયાળ, કીડી વગેરે દુ:ખી જીવોને જે છોડાવે તે ભવવિમોચક કહેવાય. એ શી રીતે તે કે જે જીવોને ભવમાંથી છોડાવે ? તેનું સમાધાન એ છે કે તે જીવોને મારી નાંખીને તેમને જે છોડાવે. (પ્રશ્ન : જીવોને ભવથી છોડાવવા માટે મારી નાંખવા રૂપ ઉપાય તો ભયંકર જ કહેવાય? આવું આ લોકો શા માટે કરે ?). 與與與與與與與與與與與與與與與與與與與與與與與與與與與與與與其 英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英 એ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૫ 00000
SR No.022212
Book TitleDharm Pariksha Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy