SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ※試英英英英英英英※※※英英英英英英英英英英英英寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒英英英英英英英英※※※※英英英英英英英英英型英英英英英英英英英 આ ધર્મપરીક્ષ000000000000000000000000000000000000000000 છે એટલે તેઓને નુકશાન ન થાય. એમ વ્યુત્પન્ન અજૈનાદિ જૈનક્રિયા કરે કે અર્જનક્રિયા કરે છે કે એમને નુકશાન નથી. હું પણ અગીતાર્થ સાધુઓએ તો ગીતાર્થની નિશ્રામાં જ રહેવું પડે. જો એ સાધુઓ * ગમે ત્યાં ભટકે તો નુકશાન પામે. એમ અવ્યુત્પન્ન-અભિનિવેશીએ માર્ગાનુસારી બનવા ૪ ૩ જૈનક્રિયા જ આદરવી પડે. બીજી કોઈ ક્રિયાઓ એને માર્ગાનુસારી બનાવી ન શકે. આમ ૩ (૧) જૈન મિથ્યાત્વીઓ જૈનક્રિયાથી માર્ગાનુસારિતા પામે. (૨) અજૈન વ્યુત્પન્ન મિથ્યાત્વીઓ જૈનક્રિયાથી કે જૈનોને પણ માન્ય અર્જનક્રિયાથી તે માનુસારિતા પામી. (૩) અજૈન અવ્યુત્પન્ન, અભિનિવેશી મિથ્યાત્વીઓ માત્ર જૈનક્રિયાથી જ માર્ગાનુસારિતા પામે. પછી એ જૈનક્રિયા અજૈનમાન્ય હોય કે અર્જુનને માન્ય ન હોય તો ય ચાલે. પણ જે $ જૈનમાન્ય એવી પણ અજૈન ક્રિયા એમને માર્ગાનુસારિતા ન અર્પી શકે. આ ક્રિયાની માગનુસારિતા પ્રત્યેની કારણતાનો શાસ્ત્રીય વિચાર છે. મુ. ગુણહંસવિ 双双双双双双双双双双双双双双滚珠双双双双双双双双双双双双双双涨双双双双双双双双双双双双双双双双双双双双双双双赛双双双双双双双双双双双双双双双双 મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત છ ૨૩
SR No.022212
Book TitleDharm Pariksha Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy